________________
પુસ્તક ૩-જુ
EUTEISHYQul
- -
-
[ પુ. આગમધર, આગમસમ્રાટ, બહુશ્રુત, ગીતાર્થસાર્વભૌમ, આગમવાચનાદાતા, ધ્યાનસ્થ સ્વર્ગવ પૂ. આગમ દ્વારકશ્રીએ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધના–બળે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ક્ષપશમથી આગમિક અનેક રહસ્યનું ઉદ્દઘાટન વ્યાખ્યાને લેખો, નિબંધો, વાચનાઓ, પ્રશ્નોત્તર આદિ દ્વારા અધિકારી છના હિતાર્થે કરેલ છે.
તેમાંથી “આગમ ચેતના ત્રીજા પુસ્તકમાં મનનીય નિબંધો, ટુંકા લેખે-કે જે જિજ્ઞાસુઓને આગમિક રહસ્યના પથદર્શક હોય છે તેવા સંકલિત કરી અપાય છે.
આ મુજબ પૂ. આગમ દ્વારકશ્રીના મુદ્રિત-અમુક્તિ બહોળા સાહિત્યમાંથી તાત્વિક-દષ્ટિની કેળવણી કરી શકે તેવા માર્મિક લેખ, નિબધાનું સંકલન અહિ રજુ કર્યું છે.'
વિવેકી તસ્વદષ્ટિવાળા પુણ્યાત્માઓએ ગીતાર્થ જ્ઞાનીની નિશ્રામાં , આ સંગ્રહના પરમાર્થને સમજવા પ્રયત્ન કરે