________________
આગમત
એવી બીજી ઢગલાબંધ લડાઈઓ વાંચતા-સાંભળતા છતાં ધર્મની વાતોને લડાઈમાં ગણાવી–લખી મારે એવાઓને આશય જનસમૂહને ધર્મરૂચિથી અળગા કરવાન-ધર્મહીન બનાવવાનું હોય છે, એ શિવાય એમને ધંધેજ નથી.
રમ-રામાની લડાઈ, વેપારની લડાઈ, હકકની મારામારી વિગેરેની લડાઈ-એવા પુસ્તકે કેટલા લખ્યાં ?
આતે દુનિયાની મૂર્ખાઈન-ભેળપણને-અજ્ઞાનતાને લાભ લડવાવાળા ઉઠાવે છે, ઉપરથી આવી લડાઈઓને ધર્મયુદ્ધ કહે છે. ધર્મને રસાતળ પહોંચાડવાને, લોકેને ધર્મને નામે ઠગવાને બીજો રસ્તો નથી. ધર્મના પડીકા વેચવાવાળા
આર્ય દેશમાં–આર્ય પ્રજામાં જન્મેલાઓ આ ધમ ઉપર કલંક શી રીતે દઈ-સાંભળી કે ચડાવી શકે છે? લડાઈઓમાં જેનું નામ નિશાન નહિ, લગભગ ચાલીશ લડાઈ થઈ તેમાં ધર્મની કથી? કદાચ અનાર્ય પ્રજા ધર્મની ગણે, પણ આર્ય પ્રજા કેમ જ કહી શકે ?
આ માટે જ ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજને કહેવું પડ્યું છે કે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ ધર્મને બારીક બુદ્ધિથી જોવો. ધર્મની ક્રિયા કરવામાં બારીક બુદ્ધિ નહિ રખાશે, તે એમ થશે કે હું ધર્મ કરૂ છું, પણ વાસ્તવિક તે ધર્મ કરતા નહિ હોય. - આજે એવા ઈમીટેશન ધર્મના પડીકા વેચવાવાળા ઘણું નીકળ્યા છે અને કહી રહ્યા છે કે “જાઓ તમે ધમી, જાએ તમે અધમી સટીફીકેટ આપતાં પહેલાં પોતાની સ્થિતિનો જરા જેટલો પણ ખ્યાલ રખાય-તે આમ બને ખરું? ઘરનાજ સટીફીકેટ દેનારા
દુનિયાના સર્ટીફીકેટો દેતાં પહેલાં પરીક્ષા પસાર કરવી પડે છે, તે ધમ–અધમીના સટીફીકેટો દેતાં પહેલાં ધર્મના શાસ્ત્રોના પારંગત થવું પડશે કે નહિ?