________________
પુસ્તક ૩-જી
૩૫
જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે ત્યારે તેઓ ખરેખરા પાક મુકીને રડી ઉઠે છે, અને ફરી સામુ જોવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી. એટલે ઈમીટેશન—નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને હિજ છેડવા જોઇએ.
ધને માથે ધૂળ ઉડાડનારા
ધર્મ પણ આજે નકલીપણાથી વીંટળાયેલા છે, ત્યારે જ બારીક બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે.
જે આ પ્રજા ધર્મોને સારે। અને ઉચ્ચ ગણનારી અને અધમ ને ખરામ તથા નીચ ગણનારી એજ આ પ્રજાનાં સતાના આજે ખરા ધર્માંતે માથે ધૂળ ઉડાડનારા પાકયા છે.
ચાપડીઓમાં ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈએ ઘણી થઈ, તેમાં જર, જમીન અને જોરૂની લડાઈ શિવાય બીજું કાંઇ વાંચ્યું છે? ધર્માંના ઝગડા કદી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ-રાવણનું યુદ્ધ કાને આભારી? શુ ધર્મ માટે થયેલ છે ? ઘણાં યુદ્ધો થયાં,. તેમાં માટે ભાગે રમા અને રામા માટેનાં જ હાય છે. ધમને માટે હેાતાં નથી.
પરંતુ દુનિયાના સામાન્ય નિયમ છે કે-પોતાના છોકરાના વાંક હાય તેા શાકયના છે.કરાને માથે નખાય છે.
એવીજ રીતે આપણામાં પણ એવા કેટલાક ખરા ધમથી વંચિત રાખવામાં અને નકલીમાં ભેળવી દેવામાં કાબેલીયતપણું ભાગવી રહ્યા છે, એવા ધર્મના ધ્વંસ કરનાર હોય છે.
એવી બહુરૂપી ટોળીથી જનતાએ સાવધ રહેવા જેવુ છે. દિનપ્રતિદિન વેપારની-ઘરની અને બીજી ધમાચકડીએ કે લડાઇઓના હીસાબ નથી, પણ ધર્માંમાં મતભેદ જરા ઉભા થાય તેા તેને ધર્મની લડાઇએ ગણાવે? જાણે કે ધર્મસ્થાન એ તા ખેડી બામણીનુ ખેતર, જે આવે તે લણે !