________________
૩૧
પુસ્તક ૩–જું માટે જગતની દષ્ટિએ દરેક વસ્તુને ખ્યાલ કર જોઈએ અને એમ બને તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. ધર્મ એ મહાન કીમતી ચીજ
પરંતુ એ મનુષ્યપણું મળ્યું કે ના પ્રતાપે? શું આપણે આપણી ઈચ્છાપૂર્વક તેને મેળવ્યું છે? એને જવાબ એ જ હોઈ શકે કે આપણને મનુષ્યપણું મળ્યું છે, તે આપણે જ પુણ્યના પ્રતાપે આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પંચેદ્રિય-સંપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ-ગુરૂ-ધર્મને યેગ, આ બધું શાને આભારી? કહેવું જ પડશે કે “ધર્મને આભારી.”
ત્યારે હવે આ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધર્મ અનેકગણે કીંમતી છે. એક ચીજથી અનેક સુખી ત્યારે તે ચીજ કીંમતમાં કીંમતી ગણી શકાય. હવે ધર્મ જ્યારે કિંમતીમાં કીંમતી છે, ત્યારે તેની જ પાછળ નકલીને દરેડ હેયજ, જે માલના ઘણા ગ્રાહકે હેય તેની નને દરેડો ફાટયા સિવાય રહે પણ નહિ.
ધર્મ આલેક તેમજ પરલેકનું સુખ આપે છે, ધર્મ જેમ મેક્ષ ફળને આપનાર બને છે, તેમ દુનિયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબીલે અને કાયાને પણ આપનાર બને છે. દુનિયાની સર્વ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળો હોય છે.
આવા ધમની પાછળ નકલીઓને દરેડ હેય જ.
જે માલના ઘણુ ગ્રાહકે હેય તેની નફ્લને દરેડે ફાટયા સિવાય રહે પણ નહિ.
ધર્મ આ લેક તેમજ પરલેકનું સુખ આપે છે, ધર્મ જેમ મક્ષ ફળને આપનાર બને છે, તેમ દુનીયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબીલે અને કાયાને પણ આપનારે બને છે. દુનિયાની સર્વ સમૃદ્ધિને આપવાની તાકાતવાળે એ હોય છે. '