________________
પુસ્તક-૩
$$$$$$$
છે જૈન સાધુઓના આચારસંબંધી અજ્ઞાન- હું છે માંથી ઉદ્ભવેલા ગંદકી સંબંધી ગાંધીજીના છે
વિકૃત વિચારો (રહસ્ય ફેટ)
[ ભૌતિકવાદની પ્રબળ અસર તળે લેકહેરના વિષમ માગે ચાલી જનચાહના મેળવી ગયેલા તથા કથિત લેકલાડીલા નેતા તરીકે પ્રખ્યાત ગાંધીજીના મહા ઉચ્ચકોટિના ત્યાગ ધર્મની પરાકાષ્ઠા અને જયણ સંયમના પાયા પર દઢપણે ટકેલા જૈન સાધુઓના આચારની મૌલિક જાણકારી ન મળવાને લીધે આજથી ૪૫ વર્ષ ‘પૂર્વે જાહેર કરેલા વિચારેની પિકળતા પૂ. આગદ્વારકશ્રીએ સચોટ માર્મિક ભાષામાં તર્કબદ્ધ રીતે જાહેર કરેલ, તે આજે અજ્ઞાનમૂઢ નવ શિક્ષિત ગણાતા આપણા જ યુવક-સુધારકમાં ઘર કરીને બેઠેલ વિચારધારાને સુધારવા ઉપયોગી સમજ વ્યવસ્થિત રીતે લઘુ નિબંધરૂપે રજુ કર્યો છે.
સં.] ગાંધી મોહનલાલ એક જબરજસ્ત દેશનેતા તરીકે દેશનેતાઓના વર્ગમાં ગણાય છે, જેમાં દેશની પ્રધાનતાને અગ્રપદ આપી વર્ણાચાર, કુલાચાર, ધર્માચાર અને સદાચાર આદિ આત્મકલ્યાણ અને જનકલ્યાણની વસ્તુઓ નજીવી ગણીને અગર અનર્થ કરનાર છે, એમ ગણીને ઘેલા બનેલા છે તેઓ તેને નેતા કે આદરણીય માને તે નવાઈ ભરેલું નથી.
જગમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો ધ્યેયની અપેક્ષાએ એક બીજાથી વિરૂદ્ધ હોય છે અને સર્વ ધર્મવાળા પિતાપિતાની માન્યતા પ્રમાણે પિતપતાના ધર્મને અંગે પ્રવર્તક સંચાલક,