________________
૧૫
પુસ્તક-૩
ઈતરે ગુરૂઓના ચરણે ધનના ઢગલા ધરે છે, જ્યારે જેને સંયમ-પોષણાર્થે ગુરૂની ભક્તિમાં ગમે તેટલે દ્રવ્ય-વ્યય કરે, પણ ગુરૂને પિતાને અંલકાર પહેરાવી ત્યાગને વિકૃત કરતા નથી ?
અર્થાત્ કહેવાનું તાત્પર્ય એ છે કે “ જેનેના દેવ-ગુરૂ ત્યાગી છે. એમના સત્કાર, સન્માન, પૂજનાદિ પણ ત્યાગને આભારી છે, ત્યાગ માટે છે તથા ત્યાગનું સ્વરૂપ સાચવીને છે."
જગતના સમગ્ર વિવેકી ગણાતા મનુષ્યો, જેઓ જનો જનેતરો હેય તે સર્વ જિનેના સાધુઓ માટે ઈતર સર્વ ધર્મના ગુરૂઓ કરતાં અધિક ત્યાગ તથા સુંદર ત્યાગની મુક્તકંઠે પ્રશંસા કરે છે, તે વાત દરેક સુજ્ઞને વિદિત છેઃ ' પણ જેમ નિર્મલ-કલાના સમુદાયે પૂર્ણ એવા પૂર્ણિમાના ચંદ્રમ ચિહ્નરૂપે રહેલ શ્યામરત્નને પણ મૃગને ભોળી જનતા કલંકરૂપે ગણે છે, તેવી રીતે કેટલાક અજ્ઞાન અને અસત્યવાદિ પ્રચારકેના છાપાની દેવડીએ દેવાતી દોટના પ્રભાવે કેટલાક મુગ્ધ મનુષ્ય તેઓશ્રીના ત્યાગને દૂષિત ગણી ભેગ-પિપાસાની તૃપ્તિમાં તલ્લીન થયેલાને શુદ્ધ સાધુઓથી પણ અગ્રકેટમાં લઈ જવા તત્પર થાય છે, પણ તેઓને તેવા છાપાઓની છેતરપિંડીથી સાવચેત થવા અને શુદ્ધ સાધુઓના સમાગમથી કે શાસ્ત્રોના સાચા અર્થોથી પરિચિત થવાની સૂચના કરવા સિવાય આ પ્રસંગે વધુ કહેવું ઉચિત નથી.
જૈન દર્શનનાં અનુષ્ઠાન માત્ર ત્યાગથી ઓતપ્રોત છે, જ્યારે ઈતરના અનુષ્ઠાનેમાં ત્યાગની ગંધ પણ હોતી નથી, બલ્કરાગ-ભેગનાંજ સત્કાર-સન્માન હોય છે. : દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પણ ધર્મ કહ્યો છે. તેમાં દાનમાં દ્રવ્યને ત્યાગ છે: દ્રવ્યની મૂછ ઉતાર્યા વિના દ્રવ્યને ત્યાગ થતું નથી, શીલ (બ્રહ્મચર્ય પાલનમાં વિષયને ત્યાગ છે. તપમાં આહાર તથા રસનો ત્યાગ