________________
પુસ્તક રજુ અનંતકાળે પણ ન જાય તેવી પ્રાપ્તિ માટે તે સમ્યગ્ગદર્શનાદિ કારણ છે, અને તેથી તે મેશને માર્ગ છે.
અહીં જે ઝાઝા પદ ટીકાકારે આપ્યું છે તેની સફળતા એ છે કે સૂક્ષ્મ-નિગેદાદિ જેને તે સ્થાન પ્રાપ્ત તે થાય છે, પરંતુ પ્રાપ્ત થયા બાદ કાયમ તે સ્થાન ટકી રહેતું નથી, ત્યાંથી અમુક ટાઈમે અવશ્ય ખસવું પડે છે, જ્યારે મોક્ષને અંગે જ્યારે તે ક્ષેત્રની પ્રાપ્તિ થાય ત્યારે તે ક્ષેત્રથી તે આત્માને કઈ પણ વખતે ખસવાને પ્રસંગ આવતું જ નથી. આ આશયથી જ આવકારું પદ રાખ્યું છે.
અહીં મોક્ષમા gs: એનું વિવિધ એ વિવરણ છે. એટલે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર કહે ! અથવા મોક્ષમાર્ગ કહો તે બંને એક જ છે,
મોક્ષમાર્ગને અંગે આટલા વિવરણ પુરતું જ કહેવાનું નથી પરંતુ હમણાં જ કહેલા તે મોક્ષમાર્ગને આ સૂત્રથી આગળના સૂત્રમાં તરવાર્થ-જ્ઞા લઘુત્તમ તરિનrang ઈત્યાદિ સૂત્રે વડે સ્વરૂપ તેમજ ભેદે વડે સ્વ–પરના અનુગ્રહ માટે ઉદિષ્ટ સંક્ષેપની અપેક્ષાએ વિસ્તારથી કહેવામાં આવશે, અર્થાત્ અમે કહીશું.
રુક્ષાઃ એ ભાષ્યના પદને અર્થ લક્ષણથી એમ ન કરતાં સ્વરૂપની અપેક્ષાએ” એમ કહ્યો છે, તેનું કારણ એ છે કે
તત્ત્વાર્થ-શ્રદ્ધાનને સમ્યગ દર્શનનું લક્ષણ માનવામાં આવે છે જેને જેને સમ્યગૂ દર્શન હેવ તે પ્રત્યેકને તત્ત્વાર્થ શ્રદાન હોવું જ જોઈએ. તસ્વાર્થ શ્રદ્ધાના મનની અપેક્ષાવાળું છે અને તેવું તત્વાર્થ શ્રદ્ધાન ક્ષાયિક સમકિતવંતને પણ મનના અભાવે અપાંતરાલ ગતિમાં ન હોય તેથી અવ્યાપ્તિ આવે એ અવ્યાપ્તિ ધને દૂર કરવા માટે તૈક્ષણ શબ્દને અર્થ સ્વરૂપ એ કર્યો, એટલે કે તે ક્યાં ત્યાં તત્ત્વો હોર્ન છે. ત્યાં ત્યાં સેચંગું.