SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આગમત થશે, ત્યારે જ મેક્ષ મળવાને છે એ વસ્તુ ચોક્કસ છે. આમ છેવટે ઉપર જણાવ્યા મુજબ તેનું ચોક્કસપણું છે. પરંતુ આદિમાં સંવર-નિર્જરા ક્યારથી ગણવી! કારણ કે સૂક્રમનિદાદિકને પણ અપેક્ષાએ સંવર-નિર્જરા તો છે જ. પરંતુ તે સંવરનિર્જરા મેક્ષના કારણભૂત નથી. આમ અચોક્કસપણું હોવાથી સંવર-નિરાને સ્વતંત્ર રીતે મેક્ષના કારણ તરીકે ન ગણતાં સમ્યગ્ગદર્શનાદિને મેક્ષ માર્ગ તરીકે ગણવામાં આવ્યા છે. આ ઉપરથી ચરમ-જ્ઞાન-રાત્રિ મોક્ષમાર્ગ : એસૂત્રમાં કહે છે તે જ મોક્ષમાર્ગ છે. વળી અહીં મોક્ષ એટલે આત્માની કર્મવિમુક્ત અવસ્થા એ અર્થ લેવે પણ– દશમા અધ્યાયમાં ફરવા મોક્ષ: સકલ કમને ક્ષય તેનું નામ મોક્ષ એવું જે મોક્ષનું કથન કર્યું, તેવી મેલની વ્યાખ્યા અહીં ન લેવી. એમ કરવાનું કારણ એ છે કે જે સકલ કર્મને ક્ષય તેનું નામ જ મેક્ષ લેવામાં આવે તે જે સમયે સકલ કર્મને ક્ષય થાય તે સમયે જ મોક્ષ ગણાય. પછીના સમયમાં મેક્ષ જેવી અવસ્થા એ વ્યાખ્યાને આધારે ઘટી શકે નહીં. જ્યારે કર્મવિમુક્ત આત્મા તેનું નામ મેક્ષ લેવામાં આવે તે સકલ કર્મને ક્ષય થયા બાદ અનંતાકાલ સુધી પણ મેક્ષ માનવામાં કશી હરકત નથી આવતી, આવે જે મોક્ષ એટલે કે કર્મ વિમુક્ત જે આત્મા તેને જે માર્ગ અર્થાત્ શુદ્ધિનું આપાદન તે સમ્યગ્ગદર્શનાદિ વડે થાય છે. માટે સમ્યગદર્શનાદિ મોક્ષને માર્ગ છે. ઈષતમાગુભારા નામની આઠમી રૂપ ક્ષેત્રને જ્યારે મેક્ષ કહેવામાં આવે ત્યારે તે ક્ષેત્રની પણ મારું અર્થાત્ આવ્યા બાદ
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy