________________
(૧૧) નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ના ધર્મપ્રેમને ગુણાનુરાગ પૂર્વક અનુમોદીએ છીએ. ' કે
છાપકામની સ્વછતા-સુંદરતા બદલ ખૂબ ચીવટ–ખંતથી ધ્યાન આપી કામ કરનાર શક્તિ પ્રિન્ટરીના માલિક કાર પોપટલાલ ગોકળદાસના તેમ જ ટાઈટલ પેજ બ્લેક આદિની સુંદર છપાઈ કરી આપનાર દીપક પ્રિટરીના કાર્યકર્તાઓના ધર્મસ્નેહની સાદર નોંધ લઈએ છીએ...
વળી સૌથી વધુ ઉપયોગી વ્યવસ્થા તંત્રની જવાબદારી નિસ્વાર્થભાવે ઉઠાવી સમયસર સહુને પુસ્તકે મોકલી આપવાની, સરનામાની નેધ વ્યવસ્થિત રાખવા આદિની અનેક પ્રવૃત્તિઓમાં સમય-શ્રમ અને બુદ્ધિને નિષ્ઠાપૂર્વક સદુપયોગ કરનાર “આગમ ત કાર્યાલય” મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર ફૂલચંદ પટવા દીલીપ નેવેલરી સ્ટોર વાળા) તથા સેવંતીલાલ શાહ બેરૂવાળા (અજય વસ્ત્ર ભંડારવાળા)ના ધર્મપ્રેમની નોંધ તે ધર્મગ્નેહભર્યા ગગદ હૈયે પણ લેવી જરૂરી છે.
આ પ્રકાશનમાં પુરતી કાળજી રાખવા છતાં મુદ્રણ દોષ કે શરતચૂકથી રહી ગએલ ક્ષતિઓ બદલ હાર્દિક મિશ્ચાદકૃત દેવા સાથે આગમિક ભક્તિની દુર્લભ આ તક મળવા બદલ અમારા અહોભાગ્યની અનુમોદના સાથે વિરમીએ છીએ...
વીરતિ સં. ૨૪૯૯ વિ. સં. ૨૦૨૦ આસો સુદ 8 કાપડ બજાર !
નિવેદક રમણલાલ જેચંદભાઈ
કાર્યવાહી માતાજી જૈન શાળા
પૂજાર
શ્રી
' .િ ખેડા)
ધ્યાનમાં રાખવા જેવું !!! છે . સાપને ભય જેટલે મુંઝવનાર અને ત્રાસ પમાડનાર કે નિવડે છે, તે બકે તેથી પણ વધુ પાપને ભય છે હૈયામાં જાગવો જરૂરી છે. 6 સ્વદોષદષ્ટિ-પરગુણ દર્શન જીવન શુદ્ધિને અચૂક કારણે છે.