________________
કાગળ, |
ચી છે
:
::
(પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ
લખેલ તાત્વિક મહાનિબંધ) [વર્ષ ૭: પુસ્તક ૧ઃ પૃષ્ઠ ૬૪ થી ચાલુ ]
પૂજ્યપાદ આગમેદારક બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યશ્રીએ બાલજીના હિતાર્થે આલેખેલ તા.વિ.ક...મ..હા...નિ...બં...ધ... પણ
[ આગમજ્ઞાતા, આગમ-વાચનાદાતા, તાત્વિક વ્યાખ્યાતા, પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ “સિદ્ધચક” માસિકના પ્રારંભકાળે વિ. સં. ૧૯૮૯માં અનેક તત્વજિજ્ઞાસુ અથ જીના હિતાર્થે ઊંડું અધ્યયન અને તળસ્પશી–માર્મિક ચિંતનના બળે તારવેલ આગમિક ત–રહને સરળ શૈલિમાં જિજ્ઞાસુઓના વિશિષ્ટ આગ્રહથી “આગમ-રહસ્ય” નામે સળંગ નિબંધ લખે શરૂ કરેલતે પ્રાયઃ ૫-૬ વર્ષ સળંગ ચાલે, તેમાં ઘણા ગૂઢ આગેમિક પદાર્થોના ખુલાસા મહત્ત્વભરી રીતે આવેલા હાઈ ઘણા તવપ્રેમી પુણ્યાત્માઓને અનેરા આકર્ષણ રૂપ તે નિબંધ નિવડેલ.