________________
૭૬
આગમજ્યોત ૦ચત્ય, પ્રતિમા, પાંજરાપોળ, ઉપાશ્રય વિગેરે ઉપયોગી સ્થાનના લાલે પણ સાધુ મહાત્માના સમાગમથી ઘણી મોટી સંખ્યામાં લેનારા થાય છે.
૦ અન્ય ધમીએ કે જેઓના દેવ વિષય-કષાયમાં રચેલા, ગુરુએ આરંભ-પરિગ્રહમાં મસ્ત બનેલા અને ધર્મ કે જે દયાના દેશથી પણ દૂર દેડી ગએલે હોય છે તેવાઓ પણ અઢાર દેષ રહિત વીતરાગ પરમાત્મા દેવ ઉપર, પંચમહાવ્રતપાલક, કંચન કામિનીના ત્યાગી એવા ગુરુ ઉપર અને જગતના જીવમાત્રને હિત કરનાર દયાપ્રધાન સંયમ આદિ ધર્મ ઉપર જે જૂઠા કટાક્ષ કરતા હેય તેનું યથાર્થ સમાધાન મેળવી કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા પૂર્વક સુદેવ, સુગુરુ અને સુધમને - અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આરાધના કરવાનું સુવિહિત સાધુઓના સમાગમથી બને છે.
ઉપસંહારમાં જણાવવાનું કે તે તે ક્ષેત્રોમાં વિચરતા તે તે મહાત્માઓએ તથા તે તે ક્ષેત્રમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓએ આ લેખ ધ્યાનમાં રાખી પિતાનાથી બની શકે તેટલે લાભ દેવા અને લેવા તૈયાર થવું અને તેમાં આત્માનું શ્રેય છે એમ માનવું એ જ આ લેખને ઉદ્દેશ છે એને સર્વ સફળ કરે.
ટંકશાળી સુચના I ૦ શાસ્ત્રીય મર્યાદાના લક્ષ્ય વિના કરાતી ધર્મક્રિયા વર વિનાની
જન જેવી છે. S , કર્મ સિવાય કોઈને પણ દુશમન માનવા તે મિથ્યાત્વનું ચિહ્ન છે. I ૦ કર્મક્ષયના ધ્યેયને કેન્દ્રમાં રાખી સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન. ૧ ૦ પર પ્રાણની પીડાના રક્ષણ માટે બેલાતું જુદું તે જુઠું નથી
પણ સત્ય છે. છે. ૦ ભંગ થઈ જવાના ભયથી વ્રત-નિયમ ન લેવા તેવી માન્યતા
વાળા છવો ધર્મની ભૂમિકા પામી શકતા નથી.