________________
પુરત ૩ ગણાઈ જ ગયા માટે ભાષ્યમાં શકચવનાહિને અનાય' તરીકે જણાવેલ ન હોય.
૨૨ કર્મભૂમિની અકર્મભૂમિથી ભિન્નતા ગણીને ક્ષેત્રાદિ સર્વ પ્રકારના આર્ય ભેટોથી શૂન્ય એવા અંતરદ્વીપવાળાને અનાર્ય તરીકે ગણાવાય.
૨૩ અદ્ધિ પ્રાપ્ત શ્રી તીર્થંકરાદિ જરૂર કુલાદિથી આર્યજ હોય છે માટે અદ્ધિ પ્રાપ્તાય ભેદ લીધો નથી, અને તેથી જ શ્રી સ્થાનાંગજીમાં દિશા વિનંતમgણા વગેરે સૂત્રે સામાન્યપણે કહ્યાં છે.
૨૪ ભાષાય તે માત્ર સ્વેચ્છની અસ્પષ્ટ વાણી અને તેમાં અર્ધમાગધીના વ્યવહારની શુન્યતા જણાવવા માટે રહે.
તેથી સાડા પચીશ દેશમાં પ્રવર્તાવાવાળી અર્ધમાગધીથી આ ગણાવ્યા અને સાથે તે દેશોમાં બ્રાહ્મી લિપિની પ્રવૃત્તિ જણાવીને શ્રી પ્રજ્ઞાપનાકારે આર્ય ક્ષેત્રમાંજ ભાષાર્થનું પર્યવસાન કર્યું.
૨૫ એ પણ યાદ રાખવાનું છે કે અનાર્ય એવા પણ કર્મભૂમિનાં ક્ષેત્રો મોક્ષને માટે સર્વથા અયોગ્ય નથી, છતાં તેથી ભિન્નપણે આર્યક્ષેત્રની જે પ્રાપ્તિ તે મોક્ષસાધનની પ્રાપ્તિની સરલતાની અપેક્ષાએ લીધી.
તેવી રીતે અધમ કુલ અને અધમ જાતિમાં સાધનને સર્વથા અભાવ નથી, છતાં કુલ-જાતિની અનુકુલતા હોવાથી કુલાય અને જાતિઆર્ય કહેવાની જરૂર રહે છે, તેથી શ્રીસ્થાનાંગસમાં રિવા
જારિયા અને દિશા ાિ એમ સૂત્રો સ્પષ્ટપણે જણાવ્યાં છે.
૨૬ વળી આયશ અને આર્યક્ષેત્ર સિવાયના ક્ષેત્રને નિતિકાર વગેર ક્ષેત્ર અને દેશ તરીકે નહિં ગણતાં કુશ અને મુક્ષેત્ર તરીકે છે.
માટે મga૦ એ ગાથામાં આયક્ષેત્ર અને આર્યદેશ જણાવવા માટે શિર એટલેજ શબ્દ વાપરે છે, અને તેવી જ રીતે શીતસ્વાથ