________________
I (
શ્રી નવપદની વિશિષ્ટ આરાધના કેમ?
શ્રી સિદ્ધચક શબ્દનું રહસ્ય
શ્રી સિદ્ધચક્રમાં આરાધ્ય પદેની સંખ્યાને અંગે જોડાએલા નવના અંકને ચાહે જેટલા પૂર્ણક ગુણાકાર ગુણીએ તે પણ તે ભિન્નતાને ધારણ કરતું નથી.
નવને એકે ગુણતાં તે નવ આવે જ છે, પણ તેને બેએ ગુણીએ તે અઢાર આવે તેમાં પણ આઠ ને એક નવજ થાય. ત્રણે ગુણતાં સત્તાવીસ આવે તે સાત ને બે નવજ થાય. યાવત્ નવે ગુણીએ તે પણ મેક ને આઠ નવજ થાય, વીસે ગુણીએ તે એકસો એસી થાય, તેમાં પણ આઠ ને એક નવજ થાય.
એવી રીતે કઈ પણ પૂર્ણ કરી ગણવામાં આ નવ અંકનું અભેપ છે. આ
આ અંકનું અભેદ્યપણું દષ્ટાંત તરીકે સમજી દાષ્ટ્રતિક તરીકે તે એ સમજવાનું છે કે
અનંતી ચોવીસીઓ અને વસીએ થઈ ગઈ, અને અનંતી ચેવાસીઓ અને વીસીઓ થશે, તે પણ આ નવપદજીવાળું સિદ્ધચકે કોઈપણ કાળે ચલાયમાન થવાનું નથી. . અર્થાત્ કોઈપણ ભૂતકાળ કે ભવિષ્યકાળ એ પૂર્વે હતું નહિ કે ભવિષ્યમાં આવશે નહિ કે જે કાળે જગતમાં નવપદજીનું ચલિતપણું હોય અને સિદ્ધચકનું સામ્રાજ્ય ન ચાલતું હોય.
દરેક આસ્તિક શ્રોતાઓને એ વાત પૂરેપૂરી ખ્યાલમાં હશે કે પષણ માસીની અઠ્ઠાઈઓ અશાશ્વતી એટલે અનિયમિત છે અર્થાત તે અઠ્ઠાઈએમાં અજિતઆદિ બાવીસ તીર્થંકરની વખતના દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં ભ્યિમિતપણે અઠ્ઠાઈમોત્સવ ન પણ કરે.
પરંતુ શ્રીસિહચક્ર એટલે નવપદજીની આરાધનાવાળી આસો અને ચૈત્ર માસની અઠ્ઠાઈઓમાં તે દરેક તીર્થની વખતે દેવતાઓ નરીશ્વરીપે નિયમિત અઠ્ઠાઈમહેસૂવ કરેજ છે, અને તેથી તે બે