________________
Beli whas ou asleer en te bele moje aran
પુસ્તક ૩-જુ પડિકમણું કર્યા પછી તે રાત્રિએ થએલા કષાયની સાત બાર માસ કરતાં અધિક થઈ જઈ વ્યવહારથી અનંતાનુબંધીના ઘરના તે કષાયો થઈ જાય અને તેવા કષાયવાળાને શ્રીશ્રણસંઘમાં સ્થાન ન હોય એ વાત શીકપસૂત્રના નિયંહણાના અધિકારને સમજવાવાળે સહેલાઈથી સમજી શકે તેમ છે.
આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ માનવું પડશે કે અવસ્થાનરૂપ પર્યપણું અનિયમિતકાળે થતી હતી, ત્યારે પણ સાંવત્સરિક પર્વરૂપ પર્યુષણ નિયમિત કાળે જ થતી હતી, અને તેથી પાંચ-પાંચ દિવસની વૃદ્ધિનો વિધિ બંધ પડતાં પર્યુષણકલ્પને કથન કરવાને અને શ્રવણ કરવાને રિવાજ નિયમિત ભાદ્રપદ શુકલ ચતુર્થીરૂપ સાંવત્સરિક પર્વ સાથે સંબંધિત જ પાંચ દિવસમાં રાખ્યો, અને શ્રી જીવાભગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી રહેવાથી સંવછરીના દિવસને આશ્રયીને જ આઠ દિવસના પર્યુષણ નિયત થયાં છે, અને તેથીજ શ્રાવણ વદ બારસથી સામાન્ય રીતે પર્યુષણનો પ્રારંભ થાય છે.
(–અપૂર્ણ) POCO0002010009
ઉ.પ...દે...શા...મૃત - સંસ્કારની પકડ ઢીલી થયા વિના વીતરાગના શાસનની આરાધના સફળ થતી નથી.
- તેથી ગુરુના ચરણમાં વિનીત ભાવે સમર્પણ અને સ્વચ્છ અને નિરોધ દ્વારા સંસ્કારોની પકડ ઢીલી કરવા પ્રયત્ન કરે જરૂરી છે. આ. ૩-૩