________________
પુસ્તક ૩-જુ ત્રીજા અધિકાર દ્વારા જણાવી દેવ અને ધર્મ એ બને તનું આરાધન કરવાને રસ્તો આ પર્યુષણક પદ્વારા ઉજજળ કર્યો તેવી રીતે ગુરુતત્વના આરાધના માટે ગણધર આદિ સ્થાવિરાના ચરિત્રનું કથન કરવું જરૂરી હોઈ ભગવાન ગણધર મહારાજાએ પૂર્વગતશ્રતના પર્યુષણકલ્પમાં સમગ્ર ગણધરનાં ચરિત્રે, ગણધરઆવલીના મૂળભૂત તીર્થકર મહારાજના સંક્ષિપ્તતમ ચરિત્રની સાથે ચરિત્રે રચે અને તે દ્વારા ગુરુતત્વને ઝળકાવે તેમાં કોઈપણ પ્રકારે આશ્ચર્ય નથી,
પણ આ ઉપરથી એટલું તે નક્કી થાય કે દરેક વખતના કિલ્પકથન કરનારા તથા તેને શ્રવણ કરનારા ભગવાન તીર્થકરોના ચરિત્રમાં તેમજ ચતુર્માસની સામાચારીમાં જિનપ્રણીત માર્ગને અનુસરનારા હેઈ કાંઈપણ ફેરફાર કે નૂતન રચના ન કરે તે પણ ગુરુતત્ત્વને અંગે ગણધર આદિ સ્થવિરાવલી વર્ણન કરવાની હોવાથી પિતપોતાના પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુરુ મહારાજ સુધીની
વિરની પરંપરા વર્ણન કરે અને તેથી પૂ. આ. શ્રી ભદ્રબાહસ્વામીજીએ પિતાના આરાધ્ય પાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરેની પરંપરા વર્ણવી હોય અને તેથી જ પૂ. આ. શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણુજીએ પિતાના આરાધ્ય પાદ ગુરુ મહારાજની પરંપરાને જણાવી હોય તે તેમાં આશ્ચર્ય નથી.
આ કારણથી મધ્યકાળમાં દરેક ગ૭વાળાઓ પિતપેતાની ગુરુપરંપરા સ્થવિરાવલીની વખતે વાંચતા હતા એમ મધ્યકાળના તે તે લેખે ઉપરથી સ્પષ્ટ જણાય છે.
આવી રીતે વસ્તુતત્વ હોવાથી પર્યુષણકપમાં પૂ. આ. શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી કે જેઓ સમગ્ર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર હતા તેઓએ સ્થવિરાવલકથનને સાચવવા પિતાના ગુરુ સુધીની માત્ર પરંપરા લખી છે, પણ તે પરંપરા દેખવા માત્રથી તે પર્યુષણક૫ની રચના શ્રી દેવગિણિક્ષમાશમણુજીએ કરી