SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત પ્રાપ્તિને અંગે જેટલી સાધ્યકટિમાં આવતી નથી, તેના કરતાં કંઈ અધિકJણે ધર્મની જરૂરીઆત બાહ્યદષ્ટિવાળાને પણ પરભવના જીવન-સંબંધી સાધનની પ્રાપ્તિની અપેક્ષાઓ રહેલી હોય છે. કારણ કે આ સુખના સાધનની પ્રાપ્તિના કારણભૂત ધર્મ એ ગત ભવના પુણ્યરૂપ હેવાથી સિદ્ધરૂપ છે અને તેથી તેની સાધ્યતા ન હોય અને તે કારણથી તેનું ઉપદેશ્યપણું પણ ઘટાડવું મુશ્કેલ છે, અનુવાદની કેરિએ ધર્મના ઈહલૌકિક સાધનેને ફળરૂપે બતાવાય તે જુદી વાત છે બીજું આ લેકના સાધનને મનુષ્ય કર્મથી પ્રાપ્ય ગણવા કરતાં ઉદ્યમથી પ્રાપ્ય ગણી શકે, જો કે વ્યવહાર પ્રસિદ્ધ કલ્પવૃક્ષાદિક સાધને કેવળ ભાગ્યથી પ્રાપ્ય છે, છતાં પણ દેવતાઈ સાધનો દ્વારા તેની તેવી અનુકૂળતા પ્રાપ્ય ગણી, ઉદ્યમથી પ્રાપ્ય પણ ગણી શકે. અર્થાત્ ઈહલૌકિક સાધનના કારણ તરીકે ધર્મની અસાધારણપણે હેતુતા સાબિત કરવી ઘણી મુશ્કેલી પડે છે, અને તેથી કર્મ સિદ્ધિ એ વ્યવહારને વિષય થઈ શકતું નથી. વ્યાવહારિક દષ્ટિએ પણ ધર્મની આરાધ્યતા જે ઈહલૌકિક ફળના સાધન દ્વારા ધર્મ-કર્મના સિદ્ધિ છે વ્યવહારને વિષય થઈ જતે હેત તે જગતમાં સંખ્યાને અંગે, સ્પર્યાદિક વિષને અંગે, સુવર્ણાદિક ધાતુઓને અંગે, યાવત ઉદ્યોતઅંધકારને અને જેમ કોઈપણ બાલ, જુવાન, વૃદ્ધ, આર્ય, અનાર્ય કે સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિમાં વિવાદ (મતભેદ) હેતે નથી, તેવી રીતે કર્મસિદ્ધિમાં પણ મતભેદ હેત જ નહિ; - એટલે સ્પષ્ટ સમજાય છે કે વર્તમાન જીવનના નિર્વાહના સાથનેના અતીન્દ્રિય સાધન તરીકે ધમની કે કર્મની સિદ્ધિ કરવી એ મુશ્કેલ છે. . . . . ' - જો કે કર્મની કે ધર્મની સિદ્ધિ માનનારાઓને ઈહલૌકિક જીવનના સાધનો પણ ધર્મથી પ્રાપ્ય છે, એમ સ્પષ્ટપણે જાણી-માની
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy