________________
આગમત અરે! જિનેશ્વર શરીરવાળા છે, ત્યાં સુધી જે ભક્તિ કરીશતેની અનુમોદના લાગી જશે તે પછી સિદ્ધને માનવા રહ્યા? સિદ્ધ થશે કયારે? સમ્યકત્વ પામ્યા વગર? સાધુપણું પામ્યા વગર? એ વગર તે નહિ.
તેથી મોક્ષનું નિશાન થયું હોય તેને ક્ષેત્ર તરીકે માનવા જોઈએ. જિનચૈત્ય વગેરે પાંચ ક્ષેત્રે છે, તેમ આ શ્રાવક-શ્રાવિકા રૂપ બે ક્ષેત્રે જે મોક્ષ તરફ તાકી રહેલા છે, તેમને ક્ષેત્ર તરીકે માનવા જોઈએ. ઉપસંહાર - આ ઉપરથી સમજાશે કે-સાતક્ષેત્રે એક સરખાં છે, તેમાં કઈ જાતને ફરક નથી. જિનચૈત્યમાં દ્રવ્ય વાપરીએ તે ૧૦૦ટકા, મૂત્તિમાં વાપરીએ તે ઉલ્ટકાને લાભ, આવકમાં વાપરીએ તે ૪૦ ટકાનો લાભ તેવું ઓછાવત્તાપણું ક્ષેત્રને અંગે નથી. દરેક ક્ષેત્રમાં એ સે ટકા લાભ.
આ વાત ધ્યાનમાં રાખશે તે વીસે સ્થાનક આરાધે તે તીર્થકરપણું મેળવે, એક પણ આરાધે તે તીર્થંકરપણું મેળવે. ૨૦નું જે ફળ તે ફળ એકમાં. એકમાં જે ફળ તે ફળ બે-ત્રણમાં. આરાધનામાં કે ફળમાં ફરક નથી. બધામાં નિશાન એક જ છે. જે સડક પર ચઢ છે, ચાહે તે બોકડે બેસીને, ઘોડાગાડીમાં કે પાઠ પર બેસીને જાએ તે પહોંચવાનું લક્ષય ગામને દરવાજે છે, દરવાજે પહોંચવા માટે જુદા જુદા વાહને ને ઉપગ હોય છે તેમ સાત ક્ષેત્ર છે, પણ એકે એાછુંવતું નથી. સાતે ક્ષેત્રની આરાધ્યતા કેમ?
વળી અહીં સાત સમુદાય એકઠો કર્યો છે કે સાતે ક્ષેત્રમાં ધન વાપરવું. એકથી બેડો પાર થઈ જાય તે સાતનું શું કામ? પાંચે પરમેષ્ઠીને નમસ્કાર કરવાની જરૂર શી? બજારમાં લાભ થાય તેમ