________________
મરતક -
પણ કાયવાળા પિતે કષાયને નિદવા પૂર્વક નિષ્ઠાવાયના માર્ગ તરફ ધસી રહ્યા હોઈ સાધુ-સાધ્વીઓના નિગ્રંથ માર્ગ તરફના ધસારાની અનુમોદના છે, તેમ અહિં પણ સમ્યકત્વ પામ્યા ત્યારથી મોક્ષમાર્ગ તરફ ધસી રહેલે, વિરતિ પામે તે ક્ષમાર્ગ તરફ ધસે છે. નિર્ગથ માર્ગ તરફ ધસવાને અંગે સાધુની અનુમોદનાની જેમ શ્રાવક-શ્રાવિકાની પણ મિક્ષ તરફના ધસારાની અનુમોદના હોઈ શકે? સાધુ કે શ્રાવકને મોક્ષને છોડીને કેઈ અભિલાષા હોય જ નહિ! તેનું જ નામ સંવેગ !!!
શ્રાવકેએ પણ મેશના સ્વરૂપને સાંભળીને અનાદિકાળની વાસનાની કુરબાની કરી નાખી. એકજ ધ્યેય મોક્ષનું?
આ રીતે શ્રાવક-શ્રાવિકાવર્ગ અનાદિના મોહના મૂળ કાપી નાખ્યા. મોક્ષ તરફ પ્રયાણ કર્યું, માટે તેને ક્ષેત્ર માનવામાં વા વાંધો નથી. શ્રાવકની ભક્તિમાં આરંભની અનુમોદના ન લાગે?
અહીં કોઈ એમ શંકા કરે કે-શ્રાવકો છ કાચના ટામાં પ્રવર્તે લા છે તેમની ભક્તિ કરીએ તે તેની અનુમોદના ન લાગે?
વાત આમ તે સાચી લાગે ! પણ જરા ઉંડાણથી વિચાર કરો કે પ્રમત્ત ગુણઠાણે રહેલા સાધુ સંયમી છતાં પ્રમાદી તે ખરાંને? તે સાધુની ભક્તિમાં તેમના પ્રમાદની પણ અનુમોદના થાયને? વળી તેઓના કષાયની અનુમોદના કેમ ન લાગે? બારમા ગુણઠાણા સુધી કોઈ પણ ગુણવાનની ભક્તિ કરશે તે ઘાતકર્મની અનુમોદના લાગ્યા કરો, ઘાતકર્મને નાશ બારમાના છેડા પછી હોય છે. -
તે જેમ ગુણવાન પુરુષે મેક્ષ તરફ જાય છે. કર્મ હલકા કરે છે, તેની અનુમોદના કરીએ છીએ તેમ અહીં પણ સાધુની તે રીતે અનુમોદના કરેને? નહીં તે ઘાતકર્મની અપેક્ષાએ બારમા સુધી અનુમોદના ન રહે, અને વિચારતાં તે જિનેશ્વર એક જ ક્ષેત્ર રહે