________________
આગમચોત જગા પર મીએ ધર્મ પામી હોય, પુરુષે ધર્મ પામેલા ન હોય અને ધર્મના ધારી બનવાની દરેકને છૂટ. તે શ્રાવક ક્ષેત્ર સ્વતંત્ર, શ્રાવિકા ક્ષેત્ર સ્વતંત્ર છે.
ઉપસંહાર
તે સાતે ક્ષેત્ર સ્વતંત્ર છે. હવે સવાલ એ રહો કે-સાતે ક્ષેત્રમાં ધન વાપરવાનું કહ્યું. મંદિર, મૂર્તિ, આગમમાં ધન કેવી રીતે વાપરવું? સાધુ-સાધ્વીમાં ધન કેમ વપરાય? શ્રાવક-શ્રાવિકા પિતાના પગ પર ઉભા રહેવાવાળા તેને ધન કેમ આપવું? મહાશ્રાવકપણું જણાવતાં ધન વાવતે કહી દીધું. ધન કેવી રીતે વવાય ? ધનનું વાવવું કેમ બને ? નિગ્રંથ ક્ષેત્રમાં ધન વાવવામાં અવિરોધપણું કેમ? તે સમજાવાશે. સાતે ક્ષેત્રમાં ધન વાવવાનું સાધન હળ, તરીકે શું છે? ભકિત રૂપી હળે કરીને ધન વાવ્યું છે? ભક્તિ કેને કહેવી? તે બધે અધિકાર અગ્ર વર્તમાન
જ્ઞાનાચારની મર્યાદા છે
વીતરાગ પ્રભુની વાણી સાંભળતાં હૈયામાં ભવને ભય જાગે, વિષયે પ્રતિ વિરાગ જમે અને ! વિવેકને પ્રકાશ ઝગમગે ત્યારે સમજવું કે મેહના સંસ્કારની ભૂમિકા નબળી છે.
( ૦ આ જાતનું શ્રવણ વિધિપૂર્વક જ્ઞાનાચારની
મર્યાદાનું પાલન ગુરૂમુખે, કરવાથી સહેલાઈથી પ્રાપ્ત થાય છે.