________________
વિહાર, સાધ્વીને બે મહિના રહેવાનું, આચાર્યને ગણ માસકલ્પ પર કરે, ત્યારે વૃદ્ધોને ચારે બાજુ મોકલે. તે સંઘાટક સાધુએ સાવીને લાયક ક્ષેત્રની તપાસ કરે. રહેવાના મકાન તે બધું મળી જાય. સાધ્વીને માટે આખી ખડકીને એક માલિક, તે ખડકીની અંદર બાઈ વર્ગ ભાવિક, તે માલિકને લાવવાનું પૂછાય. જેવી રીતે મા-બેટીનું રક્ષણ કરે છે, તેવી રીતે સાધ્વીઓનું રક્ષણ કરે તે લાવું!
ગીતાર્થ સાધુ તપાસ કરીને આચાર્ય પાસે જાય. પછી આચાર્ય જાય. તપાસીને ચગ્ય લાગે. ગીતાર્થ સાધુઓ પાછા સાધવી હોય ત્યાં જાય. ગીતાર્થ સાધુઓ આગળ-પાછળ સાધવી, પિશાબ-સ્થડિલની મર્યાદા બાંધી. સે ડગલાંની નિશાની. ગીતાર્થ સાધુઓ પાછા વળે નિશાની કરે. વચમાં રોકાઈ જાય. સાધ્વી નિશાની કરે ત્યારે સંઘ ચાલે. માલિકને ભળાવે છે. આનું રક્ષણ તારે કરવાનું. પછી ગીતાર્થ સાધુએ આચાર્ય ભેગા મળે. આટલી જોખમદારી સાથે વિહાર થતા હવે તે રાજાની રાણી તળાવ પર છૂટથી ફરી શકે, પણ મર્યાદા શી ચીજ છે? તે કહેવું પડે. સાવીને કાપડ જોઈએ તે સીધું ન લેવાય. સાવક્ષેત્ર એ સાધુક્ષેત્ર કરતાં ઘણીજ અમદારીવાળું સ્થાન, તેને ઉપલક્ષણુમાં લઈએ તે ન પાલવે, તેથી જ લેવું પડે.
શ્રાવક-શ્રાવિકાક્ષેત્રનું મહત્વ
સાધુ-સાધ્વી જુદાં લે તે ચાલે. બંનેની પ્રવૃત્તિ અલાયકી, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર જુદાં કરવાની જરૂર શી? શ્રાવક ક્ષેત્ર કહેશે એટલે શ્રાવિકા ક્ષેત્ર ચાલી જશે. શ્રાવક-શ્રાવિકા એ બે ક્ષેત્રો જુદાં ગણવાની જરૂર છે. શ્રાવક કે શ્રાવિકાને અંગે આરાધ્યપણું નથી. બંનેનું સ્વતંત્ર આરાધ્યપણું છે. શ્રાવિકાએ ફરજ અદા કરી તેથી શ્રાવકને કાંઈ નથી તેમ નથી, કોઈનું કરેલું કેઈને મળતું નથી, શ્રાવકનું કરેલું શ્રાવિકાને મળતું નથી. ધર્મ ઉત્પન્ન થાય ત્યાં ટી જાય છે. શ્રાવક કરે તે તેના આત્મામાં ધર્મનું વાસિત પશુ. કેટલીક