________________
Raus
c
h und CINHA
TIL
વ્યાખ્યાન ૪
CIDdill(IIT-MIll
एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् ।
दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥ શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે યોગશાસ્ત્રની રચના કરતાં થકા શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી શ્રાવકમાં પણ એક બીજે વર્ગ હેવાનું જણાવે છે કે
શ્રાવકના બે વર્ગો
સામાન્ય શ્રાવક સમ્યકત્વ મૂલ બારવ્રતને ધારણ કરનારે હોય છે, પણ એક ચઢીયાત વર્ગ છે, તેનું નામ મહાશ્રાવક! પણ મહાશ્રાવકપણું કયારે આવે? પૂર્વે જણાવ્યા પ્રમાણે અતિચાર રહિત બારે વતેમાં નિશ્ચળપણે હેય થાવતજીવનને માટે પ્રતિજ્ઞા હેય, આ ત્રણ વસ્તુ સામાન્ય શ્રાવકપણામાં પણ ન હોય તેમ નથી. શ્રાવક કરતાં મહાશ્રાવકની જવાબદારી વધુ
સામાન્યનું સ્વરૂપ વિશેષમાં તે હોવું જોઈએ. આર્ય મનુષ્ય કહીએ તે આર્યમાં મનુષ્યપણું તે હોવું જોઈએ. કોઈ વિશિષ્ટ સામાન્ય લક્ષણ હેય તે વિશિષ્ટતા કહેવાય. એકલું સમ્યકત્વ હેય તે પણ શ્રાવક, એક, બે કે ત્રણ વ્રત હેાય તે પણ શ્રાવક, પણ મહાશ્રાવકમાં ભારે વ્રત નિરતિચારપણે હેવા જોઈએ. સેનામાં બીજી ધાતુ ભળેલી હોય તે શુદ્ધ સોનું કહેવાય નહિ. તેવી રીતે અતિચારવાલા વ્રતે એ શુદ્ધ વ્રતે કહેવાય નહિ. મહાશ્રાવક થનારને શુદ્ધ તે જોઈએ.