________________
-
પુસ્તક ૨-જું
૫૩ ધયેયવાળે ચતુર્વિધ સંઘ આરાધવા લાયક! માનવા લાયક પૂજવા લાયક! તીર્થકર કરતાં આખા શાસનમાં કોઈ ઊંચે નંબર ધરાવતું હોય તે સંઘ છે. વિવક્ષાથી તીર્થંકરથી પણ પ્રવચન ઉચ્ચ છે. પ્રવચન-ચતુર્વિધ સંઘ, આ આખા શાસનમાં તીર્થકરથી પણ સાપેક્ષ રીતે ઉત્કૃષ્ટ હોય તે તે ચતુર્વિધ સંઘ છે. તારે તે હેવી કામની!
અહીં કહેવાની વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. હોડીનું સુકાન બંદર તરફ હોય ત્યાં સુધી આશરો લેવાન! હેડીનું સુકાન તળિયા તરફ જાય તે નિકળી જવાનું. તેમ આ સંઘ મેક્ષના સુકાનવાળે હોય તે આરાધવા લાયક. પણ સંસારમાં જાય એટલે કે સમાજને કે દેશને બાધ ન આવે તેવી રીતે દેવ, ગુરુ, ધર્મની ઉન્નતિ કરવી, એવી વિચારધારાથી તે સુકાન તળીયા તરફ ગયું, ચતુર્વિધ સંઘ એ પ્રહણ સમાન, સંસારસમુદ્રથી તારનાર, પણ એનું સુકાન બંદર તરફ જોઈએ. તેવી રીતે ચારે પ્રકારનો સંય તે મિક્ષના ઉદેશવાળે તે હેવો જ જોઈએ? મોક્ષના ઉદ્દેશ્ય વિનાને સંઘ તે હેય છે.
જેને મોક્ષમાર્ગ તરફ ઉદ્દેશ નથી તેને ભયંકર સાપ ગણું તેનાથી ડરતા રહે! જેને જીવવું હોય તેને તળિયા તરફ સુકાન વાળી હેડીથી ડરવાનું છે. તેમ ચતુર્વિધ સંઘ તે ચારે ક્ષેત્ર આત્મહિત કરનારા ! પણ મેક્ષના લક્ષ્ય સાથે સંબંધ હોય તે ઉપસંહાર
સંઘ નામનું એક ક્ષેત્ર નહિ રાખતાં ચાર ક્ષેત્ર કેમ રાખ્યાં? જેવી રીતે જિનમૂર્તિ, ચૈત્ય, એક જ કેમ નહિ? જિનેશ્વર, તેમનાં વચને, સંઘ આ ત્રણ ક્ષેત્રે કરે. આ શંકાના સમાધાનને અંગે જિનમૃતિ મંદિર બે જુદા કેમ કહ્યા તે તપાસવું જોઈએ. ચતુર્વિધ સંઘમાં ચાર ક્ષેત્ર જુદા કેમ કહ્યાં? અને તેમાં ધન કેવી રીતે વપરાય તે બધું અગ્રે વર્તમાન.