________________
પુસ્તક -જુ ઈને અગ્નિ ઝળહળી રહ્યા છે. ઉદયવાળા કરતાં ક્ષયોપશમવાળ વધે તે જન શાસનને અવિચળ નિયમ છે. “ધનવાળા વધ્યા છે. એવું કહેનારને તમે કરડવા તૈયાર છે ધનવાળા થઈને વધ્યા છે, તે તે તમે માનવા તૈયાર નથી.
શું કરે? તે વખતે હાજર નહેતા, હાજર તે જોર ચાલ્યું નહિ. નહિ તે શ્રેણિકને સમવસરણમાં આગળ આવવા દેતા નહિ. સાધર્મેન્દ્રને વિવેક કેવો?
જે દેવકમાં સૌધર્મઇન્દ્ર થયા હતા તે નવે ઈન્દ્રોની સાથે લડાઈ કસ્ત! તું ભલે ઋદ્ધિવાળે, પણ ભગવાનને અભિષેક તું જ કેમ કરે? અધિક ધનવાળાને ધક્કો સહન કરે તે અનાદિને વ્યવહાર થયે. ધનવાળાને ધરાવવું, આ અનાદિને વ્યવહાર!
સૌધર્મેન્દ્ર પ્રભુજીના જન્માભિષેકની સઘળી સામગ્રી તૈયાર કરે, અને અમ્યુકેન્દ્રની આગળ રજુ કરે, સાહેબ! પહેલે અભિષેક આપ કરે. બધા ઈન્દ્ર અનુક્રમે કરે. સૌધર્મેન્દ્ર જે બધી સગવડ કરવાવાળા તે છેલ્લા રહે. અહીંથી તીર્થકરને લઈ ગયા કેણ? સૌધર્મેન્દ્ર, બધું સૌધર્મેન્દ્ર કરે, પણ ત્યાં જાય તે ખૂણે ઉભા રહેવું પડે. બધા કરી રહે પછી કરે. મહાપુરુષ પણું કાના અંગે ગયું? ઈન્દ્રપણાને અંગે!
માટે જેઓ એ ધારે છે કે ધનવાન એટલૅ કાંઈ નહિ, તે મનુષ્ય કેટલું બધું ભાન ભૂલે છે? ધનને ભક્તિ સાથે સંબંધ નથી, તે માનવું કે સમજવું એ ભ્રમ ભરેલું છે. ધનને સુગ્યપણે વાપરવામાં મહાશાવકપણું છે
અહીં ઘન વાન ધનને વાપરવાવાળે તે મહાશ્રાવક! એનું રહસ્ય પણ એ છે કે એકલા ધનનું મહત્વ નથી પણ અંતરાયના
પશમથી મળેલા ધનને અંગે માલિકપણું હેય, વાપરવાને અંગે સતત તત્પરતા હોય તેનું નામ મહાશાવકપણું.