________________
આભાજયોત આ ઉપરથી પ્રભાવની અપેક્ષાએ સામાયિક, દેશવિરતિ, સર્વ લ્લિત કરતાં ઉત્તમ ક્ષેત્રમાં વાવવું તે વધી ગયું, દેવતાને આકાશમાં ઉઘોષણા કરવી પડે છે અને પાન મો વાન ધન્ય છે જન્મ! કયી જાપર? અહે સમ્યકત્વની કે દેસવિરતિની ઉદ્દઘોષણા થઈ? જીરણશેઠ કરતાં અભિનવ શેઠનું સાપેક્ષ મહત્વ
મહાશ્રાવકપણું વ્યવહાર પ્રધાન છે. કર્મક્ષય કે તે ગુણેની વૃદ્ધિ થવી તે નિશ્ચયપ્રધાન, છરણશેઠે બારમા દેવલેક સુધીની સ્થિતિ ઉપાર્જન કરી, નિશ્ચયની અપેક્ષાએ વધી ગયા છે. અહે જન્મ!. તે અભિનવ શેઠને અને કહેવાયું, છરણ શેઠમાં કહેવાયું નહિ. સમ્યકત્વ, દેશવિરતિ આત્મકલ્યાણને માટે ઉચ્ચ શ્રેણિઓ ભલે હોય પણ સમ્યકત વિગેરે ન હોવા છતાં દેવાતું સુત્ર દાન તે ઉત્કૃષ્ટ છે. તેને અંગે અભિનવ શેઠ સરખા જેને સમ્યકત્વ નથી. કરણ શેઠ તે સમકિતી છે, દાનનો મહિમા. અહે મહાત્મા નથી કહ્યું ધન્ય જન્મ! તે કેને? દાન દેવાવાળાનો! લેવાવાળાને નહિ!
લાખની હુંડી લખનારાને માએ એક જ છે કહેવાય. ધન્ય કોથળીને નથી કહેવાતું. તેથી ઘર્વ થઇ ધન વાવતે તે મહાશાવક! સપાત્રમાં ધન ખર્ચવાની વાત એ કંઈ શ્રીમતેની ભાટાઈ નથી
આ ઉપરથી કોઈ એમ કહે કે ધનવાળાને તમે વધાર્યો, પણ ધાવાળાને વધાર્યા નથી, પણ ધનવાળા વધ્યા તે કહ્યું. ધનવાળા વયા તેને અર્થ એ છે કે તમે બધા અંતરાયના પાપવાળા, દાન આપનાર અંતરાયના પાપ વગરને! વાત કબુલ છે કે નહિ? કહે ? ત્યારે તમારાથી વધે છે, ન ખરચે તે પણ વધે છે. અંતરાયને ક્ષયે. પશમ થયે, એટલે ધેલ છે. શ્રીમતની ઈષ્ય મહાપાપનું કારણ છે
વળી બીજી એક વાત અહીં વિચારવી જરૂરી છે કે ચેરી કરીને કોઈ અંતસય બાંધે, તમે ચેરતા નથી. લૂંટતા નથી, છતાં અંતરાય બાંધે છે. તેનું કેમ? ધનવાળાને અંગે તમારામાં