________________
- તi
પઆગામોદ્વારકશ્રી
|
[સ્વનામધન્ય બહુકૃતશિરોમણિ આગમવાચનાદાતા આગમતારક ધ્યાનસ્થ વગંત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના તાત્વિક વ્યાખ્યાનના સહસ્ત્રાવાધિ સંગ્રહને તત્વજિજ્ઞાસુઓના હિતાર્થે પ્રકાશિત કરવાના દયેયથી પ્રકટ થતા
આગમ ચેતના દ્વિતીય પુસ્તકમાં આ વખતે વિ. સં. ૧૯૯૨ કારતક સુદ ૨ થી આપેલા શ્રી એગશાસ્ત્ર (પ્ર-૩ શ્લોક ૧૧૯) ઉપરના મહાશ્રાવક અંગેના વ્યાખ્યાન પ્રકટ કરવામાં આવે છે.
આ સંગ્રહ ૫ આગમહારકશ્રીના શિષ્યરત્ન, શાસનપ્રભાવક પ્રૌઢ વ્યાખ્યાતા શ્રી નવપદારાધનાનિષ્ઠ, શ્રી વર્ધમાનતપિનિષ્ણાત, શ્રી સિદ્ધચકારાણનતીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરી શ્વરશ્રીના વિશાલ સંગ્રહમાંથી તેઓશ્રીના શિષ્યરત્ન અને પૂ. આગમોદ્વારકશ્રીના હસ્તે ચરમદીક્ષિત ધર્મ નેહી મુનિવર્ય શ્રી અલ્યુ. યસાગરજી મ. પાસેથી મળેલ છે.
સુજ્ઞ તત્ત્વજ્ઞ વિવેકી વાચકો એગ્ય સદ્દગુરૂ જ્ઞાનીની નિશ્રાએ * આ વ્યાખ્યાનના પરમાર્થને સમજવા પ્રયત્ન કરે એવી નમ્ર વિજ્ઞપ્તિ છે.
2
છે વ્યાખ્યાન ૧છે. વ્યાખ્યાન ૧ લું લેક સંવત ૧૯૨ કાર્તિક સુદ ૨ एवं व्रतस्थितो भक्तया सप्त क्षेक्त्या धन वपन् । કયા રાષિીનેમાથાના કદર
(યોગા , રૂ, રો ૨૨૧)