SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ઉપદેશ શ્રવણ કરે અને તે પુરુષોએ આપેલા ઉપદેશને કાયા, વચન અને મન એ ત્રિકરણાગે અનુસરવા માટે ચાવજ જીવન કટિબદ્ધ થવું જોઈએ. આસ્તિક માત્રનું ધ્યેય અને તેને રસ્તે આ સ્થાને હરકોઈ આસ્તિકતા ધરાવનારે મનુષ્ય એટલું તે કબુલ જ કરશે કે આસ્તિકનું ઉંચામાં ઉંચુ અને ખરામાં ખરું જે કોઈપણ ધ્યેય હોય તે તે માત્ર પરમપદની પ્રાપ્તિ જ છે, એ વાત પણ દરેક આસ્તિકોએ કબુલ કરેલી જ છે કે કુટુંબ ધન, જીવોની હિંસા એ વગેરે સંસારી જાળમાંથી નિકળ્યા સિવાય પરમપદની પ્રાપ્તિના રસ્તે જઈ શકાતું નથી. જેમ નાના કે મોટા કોઇપણ મનુષ્યથી લેટ ફાકતી વખતે ફેઈ શબ્દ ઉચ્ચારણ કરી શકાય જ નહિ. અર્થાત્ ફેઈ શબ્દના ઉચ્ચારણની સાથે મોઢામાં આવેલ લેટ વિખરાઈ જ જાય તેવી રીતે પરમપદને માટે તૈયાર થયેલે મનુષ્ય હેય તે પણ કુટુંબ કબીલા અને ધંધા-રોજગારની જાળમાં સપડાતાં તે પરમપદની ધારણાને સવથા ધક્કો મારનાર જ બને છે. ત્યાગમાં ન આવનાર સાચી ધારણવાલા આ કારણથી જૈનશાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે સમ્યકત્વ ધારણ કરનાર એટલે શુદ્ધ પદાર્થોની ઉંચામાં ઉંચી હતાની દષ્ટિને રાખનાર મનુષ્ય ચાહે તેવી ઉંચી દષ્ટિવાળો હોય તે પણ તે શિવપદને મેળવી શકે જ નહિ. વળી આ કારણથી શુદ્ધ દષ્ટિને રાખવાવાળા દેવતા કે નારકીને કોડપૂર્વ તે શું, અસંખ્યાત વર્ષે થવાવાળા કરોડો પાપમો તે
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy