________________
પુસ્તક જી.
૧૩
માંગતા હાય તેનાથી જુદા કારણ મેળવે તેા તેનાથી કાય ન થાય. બનાવવા હોય મુગટ ઘડા તેા ઉલટા કારણેા મેળવે, માટીના પિંડ અને સુતરની કાકડીએ તે તે ન અને માટે—
"कार्य हि कारणायत्त
नान्याधीनं हि तत् मतम् "
,,
કેટલાકનું એમ માનવું છે કે ઈચ્છાને આધીન કાય તા શાસ્ત્રકાર કહે છે કે નહિ. પશુ ! કારણે। મેળવા તા કાર્ય થાય, કેમકે ઈચ્છા હાય છતાં કાય થાય ખરૂ! તે ન પણ થાય.
વળી ઈચ્છાને કારણ માના ! તા દુઃખ-પાપ-દરિદ્રતા માટે ઈચ્છા કાને છે ? માટે તે દુનિયામાં નહેતુ માટે “ જાય. દિવાળાયા કાય' તે કારણને આધીન, ઈચ્છા અન્ય ગમે તેટલી મેળવા પણ કાય
ન થાય.
તેમજ અન્યનું કારણ તે અન્ય કાર્યનું કારણ ન બને, માટી કારણ ઘડાનું, પણ લુગડાનું નહિં. સુતરની કાકડી કારણ વસ્રનું, પણુ ઘડાનું નહિ, બીજાનું કારણ તે તેનુ અને નહિ,
દુતિથી ધારણરૂપ ને સદ્ગતિ મેળવવા રૂપ કાર્ય બધાને કરવા છે. માટે દુર્ગતિનાલાયકના કારણેા કયા? તેને છેડે તે સદ્ગતિ કારણેા કયા ? તેને આદશ તે તે ધમ સ્વરૂપથી ધમ સદ્ગતિ મેળવનાર કાર્યોને કરી ને દુ`તિ કરનાર કાનિ રાકા તા ધ
જગતમાં મુરાદ ઉપર આધાર રહે છે. મુરાદ શી હતી ! ડાકટરના હાથે કંઇક મરે છે. તેથી સરકાર ફાંસીની સજા નથી કરતી દાનત ખચાવવાની, સારા કૃત્યે। ને ખરાબ કૃત્યને આધાર અભિપ્રાય ને વિચાર ઉપર, કારણે। પ્રવૃત્તિ – સહકારી. ધમને ઉત્પન્ન કરનાર કઈ ચીજ ? તા વિચારની ઉત્તમતા, વિચારની મલિનતા ધર્મ-અધમ ઉત્પન્ન કરનારી ચીજ.
–