SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટ આગમન્તાત વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનાદિક ગુણ્ણા માત્ર પત–પેાતાની જાતના ઘાતીને। ક્ષય કરવામાં વધારે ઉપયેગી છે, ત્યારે આ તપસ્યા તા સધાતી અને અલાતી કર્મોના ક્ષયનું કા કરે છે. · માટે તપને માક્ષ પ્રાપ્તિનું સાધન કેમ ન મનાય ? વળી જે જે જીવા કૈવલ્ય અને મેાક્ષને પામ્યા નથી, તે તે બધા જીવા તે તે પાપકમ થી ઘેરાયેલા છે એ ચેસ છે. તેથી પૂર્વભવના માંધેલા પાપવાલા જ સવ જીવા છે અને તેથી જેએ પેાતાને છદ્મસ્થ છતાં પાપરૂપ ન માને તેએ તણખલાથી ઢકાએલા ચાર જેવા છે. ઉપરની હકીકતથી સમજાશે કે દરેક છદ્મસ્થ જીવે પેાતાના ઘાતી અને અઘાતી કર્મોના ક્ષયને માટે તપસ્યાના આદર કરવા જ જોઇએ. તપસ્યા એ અંતરાયના ઉદય ગણાય ? બૌદ્ધ જેવા લેાકેા જ્યારે તપસ્યાને અસાતા એટલે દુ:ખના ઉદયરૂપ જ ગણાવીને નિવારે છે. ત્યારે કેટલાક તા તપસ્યા એ અન્ન-પાણી રૂપ ભાગ્યપદાર્થને ન મેળવવામાં કે ન મળવામાં ભાગાંતરાયના ઉદય જણાવી તપસ્યાને ગુણપણામાંથી કાઢી નાંખે છે, પણ આ સ્થાને શાણાપુરૂષોએ સમજવાની જરૂર છે કે અંતરાય કાને કહેવા ? શબ્દની વ્યુત્પત્તિને તથા શાસ્ત્રને સમજવાવાળા તા સમજી શકરો કે દાતાર કે લેનારની ઈચ્છા દાન કે લાલ માટે હોય અને વચમાં નડે તેનું નામ જ અંતરાયના ઉદય કહેવાય. એવી રીતે જેને ભેગ અને ઉપલેાગની ઈચ્છા હૈાય અને તે ઈચ્છા છતાં જ્યારે તે વસ્તુઓ ન મળે ત્યારે એને અતરાયના ઉદય કહેવાય.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy