________________
આગમત. અને વાસુદેવને જે સાત રત્નો હેય છે, તે બન્નેમાંથી કેઈપણ એકે રત્ન હતું નહી, છતાં તેઓ સમગ્ર મધ્યખંડના માલિક હતા. એટલું જ નહિં પણ ચક્રવતી કહે, વાસુદેવ કહો, પ્રતિવાસુદેવ કહે કે માંડલિક કહે, કેઈપણ રાજાના પિતામહ હતા, એ વાત ચોકકસ છે, કેમકે રાજા અગર રાજ્ય એ શબ્દજ ભગવાન ઋષભદેવજીએ ઉત્પન્ન કરે છે.
આ અવસર્પિણીના સર્વ રાજાઓમાં ભગવાન ઋષભદેવજી જ પ્રથમરાજા તરીકે જાહેર થએલા છે. અને તેથી શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ. અને શ્રી પપણું કલ્પસૂત્ર જેવા જૈનના મહાન સૂત્રોમાં તેઓને ઘઢમાથા ૬ વા એમ કહી જેવી રીતે રાષભદેવજી નામ છે, એવી જ રીતે પ્રથમરાજા એ પણ ભગવાન રાષભદેવજીનું નામ જ ગણવામાં આવેલું છે.
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રી ઋષભદેવજી ભગવાનનું પ્રથમરાજાપણું અસાધારણ છે, એમ કહીને વિશેષણ દ્વારા આદિi gશીનાથ એમ કહે છે, પણ સૂત્રકારે તે તે પ્રથમ રાજાપણાના નામ તરીકે જણાવે છે, પ્રથમ રાજાપણું એ નામ તરીકે લઈએ કે વિશેષણ તરીકે લઈએ, કેઈપણ પ્રકારે લઈએ તે પણ ભગવાન રાષભદેવજી સર્વે રાજાઓના પિતામહ છે, એમ કહેવામાં કોઈપણ પ્રકારની અતિશક્તિ કે અડચણ દેખાતી નથી. ભાગવાની રાજ્ય સાહેબી . જેવી રીતે ભગવાન ગઢષભદેવજીનું પ્રથમ રાજાપણું હતું, તેવી જ રીતે તેમની રાજ્ય સાહ્યબી પણ પ્રથમ નંબરે જ હતી, કારણ કે ચક્રવતી અને વાસુદેવની સેવામાં જ્યારે હજારો યક્ષો કે જેઓ વ્યંતર નિકાયના હેઈ દેવ જાતિમાં તેવા હલકા દરજજાના હેઈ ઉત્તમ જાતિના ગણાતા નથી, તેવા યક્ષોથી સેવા પામતા હતા.
ત્યારે ભગવાન ગષભદેવજી ખુદ વૈમાનિકના ઇંદ્રાથી તેમજ સર્વચક્ષાદિ દેવતાઓના અધિપતિ વૈશ્રમણ દેવથી પૂજા સત્કાર