________________
પુસ્તક ૧-૩
૩૩
અનીતિકારાની શિક્ષા માટે ક્ષત્રિય, જીવનનિર્વાહના ઉદ્યોગે · કરવા માટે વૈશ્યા તથા નિરુદ્યમીપણાને લીધે થએલી શૂદ્રોની ઉત્પત્તિ પછી એધ દેવાના પ્રસંગને પાછળથી બનવાવાળેા ગણીને શૌય વાળા, ઉદ્યોગવાળા કે અક્સાસ કરવાવાળા એ સર્વાંને આગામી ભવને માટે તત્પર થવા અને આ ભવની માયાને જ જાળ તરીકે ગણવા માટે એધ આપવાવાળા વર્ગની પછી ઉત્પત્તિ થઈ એમ માને છે.
સનાતનવાદીએ એમ માને છે કે બ્રહ્માએ જ જો જગત બનાવ્યું હાય અને બ્રહ્માએ જ જો ચારે વણુની જુદી જુદી જાતા મનાવી હાત તા જેમ પશુ અને પંખીમાં જુદી જુદી જાતિના જુદા જુદા આકાર છે, તેવી રીતે આ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બ્રાહ્મણ જાતિના પણ જન્મથી જુદા જુદા આકારા હૈાત; પણ જ્યારે ક્ષત્રિય આદિ જાતિને અંગે કોઈ પણ આકૃતિના ભેદ નથી, તેા પછી એમ કહેવું જ જોઈ એ કે બ્રહ્માએ મૂળથી તે ક્ષત્રિય આદિ જાતિએના ભેદે બનાવેલા નથી. પશુ ઉપર જણાવ્યું, તેવી રીતે કાલક્રમે જુદા જુદા સંચાગે જુદી જુદી જાતિઓની ઉત્પત્તિ થઈ અને તેના રક્ષણ આફ્રિ ગુણા પ્રમાણે તે તે જાતિએ!નાં નામે લેાકેામાં જાહેર થયાં અને પરંપરાએ ચાલ્યા.
આ સ્થિતિને લીધે બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ પાછળથી થઈ, પણ તે શી રીતે થઇ? તેના વિચાર કરીએ.
આત્મદૃષ્ટિની મહત્તા
સ જાતિમાં દરેક સુન્ન મનુષ્ય સમજી શકે તેમ છે કે આહાર, શરીર, ઇંદ્રિય, વિષયા અને તેના સાધના તરફ જ લક્ષ્ય રહેલુ હાય છે, તેમ જ તે આહાર આદિકને પ્રાપ્ત કરવા માટે જ એકેદ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સવ જીવા તેમ જ આય કે અનાય કાઇપણ જાતિમાં ગણાતા મનુષ્યે! તે આહાર આદિકની પ્રાપ્તિને જ ઈષ્ટ ગણનારા હોય છે.