________________
આગમત હતી, એટલે સામાન્ય રીતે અનીતિવાળાએથી બચવા માટે સત્તાની સ્થાપના વ્યાજબી ગણાઈ છે.
વળી નીતિથી વર્તવાવાળાઓને અન્ય પણ કાર્યો કેત્તર માર્ગની અપેક્ષાએ સ્વાધ્યાય, તપસ્ય, દેવગુરુની સેવા આદિ કરવાના હોય અને તેમાંથી અનીતિ કરનારાઓની ખોળ (શોધ) કરવાને વખત દરેક નીતિમાં પ્રવૃત્તિ કરનારે કરી શકે નહીં, તેમજ લૌકિક માર્ગની અપેક્ષાએ પણ ખેતી, ઢેર પાળવાં, વ્યાપાર આદિ કાર્યો નીતિથી પ્રવર્તવાવાળાને હોય જ અને તેથી પણ અનીતિ કરવા - વાળાને ખાળવામાં વધારે વખત કહાડી શકે નહિં, જે તે લાકે ત્તર માર્ગવાળા કે લૌકિકમાગવાળા પિતાના સ્વાધ્યાય અને ખેતી આદિ કાને છેડીને અનીતિ કરનારાઓની ખેળમાં વખત કહાડે તે તે પ્રથમ નીતિથી પ્રવર્તાવાવાળાઓને જ પિતાના માગને લેપ થવાથી અનીતિના રસ્તે પ્રવતીને જ જીવન નિર્વાહ કરવાનો કે જીવનનિર્ગમન કરવાનો વખત આવે.
તેથી નીતિવાળાએને પોતાના નીતિમય માર્ગના રક્ષણ માટે પણ અનીતિ કરનારાઓને ખેળવા અને શિક્ષિત કરવા માટે એક એવા વર્ગને નિયમિત કરવાની જરૂર છે કે જે વર્ગને સ્વાધ્યાયાદિ કે કૃષિ આદિમાં મુખ્યતાઓ પ્રવર્તવાનું ન હોય, પણ અનીતિ કરનારાએને ખેળવાનું તથા તે અનીતિ કરનારાઓને શિક્ષિત કરવાનું જ મુખ્ય કાર્ય હેય.
એટલે એમ કહીએતે ખેટું નથી કે જે આવી રીતે અનીતિને ખેાળનાર અને અનીતિ કરનારને શિક્ષિત કરનારો વર્ગ ન હોય તે કઈ પણ લેકોત્તર કે લૌકિક માર્ગ એ બે માંથી એક માર્ગની પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. વૈરાગ્યવાન પુરુષોને પણ રાજ્ય-વ્યવસ્થાની જરૂર.
આ વસ્તુ વિચારવાથી સ્પષ્ટ માલુમ પડશે કે જેઓ સંસાર અને તેના કારણભૂત આરંભ પરિગ્રહથી વિરમવા તૈયાર થયેલા