________________
$\\
ગાગમ
( વર્ષ ૬ : પુસ્તક-૧ . ૮૮ પછી ચાલુ)
"
[ પરમ પૂજ્ય, આગમાના તલસ્પશી જ્ઞાતા, આાગમાની તલસ્પશી . પ્રૌઢ પ્રતિભાપૂણ વ્યાખ્યા કરવામાં અનેડ, પ્રવર દેશનાશક્તિ સપન્ન, આગમાહારક ધ્યાનસ્થ સ્વગત પૂ. મા. શ્રી આન દસાગરસૂરીશ્વરજી એ શાખા જીવન દરમ્યાન વિશિષ્ટ રીતે કરેલ આગમા સંબધી ઊંડા ચિંતનમળે તારવેલ અનેક સૂક્ષ્મ તાત્ત્વિક આગમિક પદાર્થાના બાળજીવાને પણ બેષ થાય તે શુભ આશયથી ઘણા જિજ્ઞાસુઓના આગ્રહથી આગમ રહસ્ય' નામે મોટા નિષધ વિ. સ. ૧૯૯૦ના માગશર સુદ ૧૫ તા. ૧-૧૨-૩૩ શુક્રવારથી શ્રીસિદ્ધચક્ર (વર્ષોં-૨, ૪-૫)માં અગ્રલેખ રૂપે લખવા શરૂ કરેલ, જે વર્ષો સુધી ચાલ્યા, તેમાં ઘણા મહત્ત્વના માગમિક પદાર્થા, અદ્ભુત આગમિક તર્કો, વિશિષ્ટ શાસ્ત્રીય દલીલે। અને અદ્ભુત મામિક ખાખતા આવતી હતી, જેનાથી ઘણા મુમુક્ષુ-જિજ્ઞાસુ ખાળજીવાના તાત્ત્વિક જ્ઞાનમાં વધારા થયેલા, “આગમ યાતના માધ્યમથી તત્ત્વરૂચિનું પાષણ કરવા પ્રયત્નશીલ પુણ્યવાનેાનાહિતાચે“આગમ જ્યાત”ના પ્રાર’ભ જ ( પ્રથમ વર્ષના પ્રથમ પુસ્તકથી જ) આ બંધ દ્વારા કરેલ, જે આજ સુધી દર વર્ષના પ્રથમ પુસ્તકમાં નિયમિત ચાલુ છે.
મેળવી આ નિબંધને
સુજ્ઞ વિવેકી વાચકાએ ચાગ્ય ગુરૂગમ સમજવા પ્રયત્ન કરવા. ]