SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ IF નમ્ર વિજ્ઞપ્તિ પ્રF આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઊપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુસાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કરે. છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિસ્ટ ખર્ચ અને ઈનામ આપવામાં આવશે. કઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે, ono આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે, ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ 6 સાધવજી, જ્ઞાનભંડારે તથા તવરૂચિ ગૃહસ્થ આદિને વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાયી કોશમાં રૂ. ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર પિસ્ટ કપડવંજ (જિ. ખેડા) પ્રાપ્તિસ્થાન : “આગમત કાર્યાલય કીર્તિકુમાર એફ. પટવા દિલીપ નેવેલ્ટી સ્ટાર પિસ્ટ મહેસાણા [ઉ. ગુ.]
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy