________________
૪૨
આગમત ૫૧) શાહ અમૃતલાલ ધરમશીભાઈ
રાવલસર ૫૧) ટી. સી. બ્રધર્સવાળા ચંદનબહેન,
ભાવનગર પૂ. સાધ્વી કનકપ્રભાશ્રીજી જામનગરવાળાના શિષ્યા સાધ્વી
શ્રી. સુતારાશ્રીજીના ઉપદેશથી. ૫૧) શાહ ચંદુભાઈ દીપચંદ, સુરત તરફથી. ૫૧) શ્રી જૈન જ્ઞાન મંદિર, ડભઈ તરફથી. ૫૧) પૂ. સાધ્વી શ્રી. તિલકશ્રીજી મહારાજ (પંજાબી)ના પાલીતાણા
મુકામે સમાધિ પૂર્વક થયેલ કાળધર્મ પ્રસંગે તેમનાં શિષ્યા ૫. સાધ્વી શ્રી પ્રવીણ શ્રીજી મહારાજના ઉપદેશથી વલલભ વિહાર પાલીતાણાથી.
. ચિત્તની ચંચળતા રોકવા પ્રભુને પ્રાર્થના
બનાવાનો રિવારિકા गः सूकरसंकाश याति मे चटुल मनः ॥१॥
રાઈ નાથ રામ રનિદાયિનું રજૂ I अतः प्रसीद तद्देव! देव ? वारय वारय ॥२॥
અનાદિ વાસનાના વેગથી અશુચિમય વિષય રૂપી કાદવવાળા ખાડામાં ભૂંડ સમાન મારું ચંચળ મન ભટકી રહ્યું છે.
પણ હે નાથ? તે ચંચળ મનને અટકાવવા હું સમર્થ નથી માટે મહેરબાની કરે અને તે મનને દેવાધિદેવ આપ રેકેજ રોકો ! ૨
+
૧ |