________________
પુસ્તક ૧-૩'
અનુત્તરમાં અનેક વખત કહેતી ઉત્પત્તિ અથવા ચાર ચાર વખત વિજયાદિમાં ઉત્પત્તિ અગર વિજયાદિ ચારમાં ઉત્પત્તિ એ વખત થઈ ગયા પછી પશુ અચ્યુતાહિકમાં કહેલી ઉત્પત્તિને મતાંતર સમજી શકાશે, કેમકે પ્રતિપાતી એવા સમ્યકત્વની અપે ક્ષાએજ એ જણાવેલ છે. વળી શ્રી પ્રજ્ઞાપન સૂત્રમાં વિજયઆદિ અનુત્તરવિમાનાના દેવતાઓની ભવિષ્યમાં અને અતીતકાલમાં વિજયાદિ અનુત્તર વૈમાનિકપણે સખ્યાતી ઇંદ્રિયા થએલી અને થવાની ગણાવી છે, તે પણ અપતિતસમ્યક્ત્વની અપેક્ષાએ વિશેષવાળી ગણાય, પણ પ્રતિપાતી સમ્યક્ત્વની અપેક્ષાએ પણ તે ઇંદ્રિયાના સ ંખ્યાતાપણાનેા વાંધા રહેશે નહિં.
આવી રીતે વિન્ત્યાદિક અનુક્રમે અપ્રતિપતિત સમ્યક્ત્વવાળાને પાંચ ભવેજ મુક્તિ જવાનું બને. અપ્રતિપતિતસમ્યકૃત્વવાળાની અપેક્ષાએ વિચારા
યાદ રાખવાની જરૂર છે કે એકલા સાધુમહાત્મા જ સિદ્ધિ આદિના આ હાય અને અપ્રતિપતિતસમ્યકત્વવાળા પણ તે જ ઢાય એવા નિયમ નથી, પણ સČવિરતિની અભિલાષાવાલા છતાં પણ જેમ ખસને દુઃખરૂપ અને રાગસ્વરૂપ સમજવાવાળા અને તે ખસને દૂર કરવા મથન કરતા પશુ ખસવાળે જેમ ચેળના જોરે ખણવાવાળા હેાય છે, તેવી રીતે દેશવિરતિને આદરી હાય અગર કોઇપણ પ્રકારની વિરતિને ન પણ આદરી હાય, એવા દેશવિરતિ કે અવિરતિવાળા શ્રાવક પશુ અપ્રતિપતિત સમ્યકત્વવાળા ન હાય તેમ નથી.
ટેશિવરિત કે અવિરતવાળા શ્રાવકને અશ્રુત નામના બારમા દેવલેાકથી આગલના દેવલે કામાં ગતિ ન હેાવાથી ત્રૈવેયકમાં પણ જઇ શકે નહિં, તે પછી વિજયાદ અનુત્તરે જે ચાર છે તેમાં તે તેઓને જવાનું જ કયાંથીજ હૈાય ? એટલા માટે અને વિન્ત્યાદિ ચાર અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ થતા પાંચભવના