________________
A તત્ત્વરૂચિ છ માટે થરમાન્નને થાળ છે
આગામાવતાર આગામસાટું
અાગામવાચનારતા પૂ. આગદ્ધારક આચાર્યશ્રી
વિરચિત तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથ ગુજરાતી અનુવાદ
(વર્ષ ૬ પુ. ૪ પૃ. ૩ર પછી ચાલુ) प्र. ७८ ननु परमाणूनामन्यैलिप्तानां 'बन्धे समाधिको पारिणामिका
वितिवचनाद् वर्णादिपरावृत्तिर्भवति, परमेकाकिनां स्यात् सा न वेति? उत्तराध्ययनसंयोगपनियुक्ति-पुद्गल-षत्रि शिकादि वच ना
न्नैषामेषाऽसम्भविनीति । પ્ર. ૭૮ શ્રી તત્વાર્થસૂત્રના “ધે સમાધિ પરિણામ (અધ્યાય
૫. સૂ૦ ૩૬) પ્રમાણે સ્કંધ સાથે મળેલા પરમાણુઓના વર્ણાદિ ચતુષ્ટયને પલટ થાય એ વાત સમજાય છે. પણ સ્કંધમાં નહી જોડાયેલા છુટા પરમાણુઓમાં વર્ણાદિ ચતુર્કને
ફેરફાર થાય કે નહિ? ઉત્તર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્ય. ૧. ગા. ૧) ની સંગ
(નોન વિમુર ગાથાના વાળા પદની) નિયુક્તિ તથા શ્રી ભગવતી સૂત્રગત પુદ્ગલષત્રિશિકા આદિ પ્રાચીનતમ ગાથાઓના આધારે છુટા પરમાણુઓમાં પણ વર્ણાદિ
ચાર ફેરફાર અસંભવિત નથી લાગતું. प्र. ७९ ननु नित्यं सत्त्वमसत्व वाऽहेतोरन्यानपेक्षणादिति न्याय
मुद्रायां सत्यां सादिर्विसाप्रयोगः सम्भवेत् कथम् ? कथ च परिणामस्याऽनादित्वमपीति ! -