SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ : . • : : મ - [ પરમ-શાસનપ્રભાવક પૂ. ધ્યાનસ્થ–સ્વર્ગત આગદ્દારક આચાર્યદેવશ્રીએ શ્રુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધનાના બળે આગમોના ગૂઢ-રહસ્યોને ઉકેલો સરળ-શૈલીમાં તાતવિક-રીતે મુમુક્ષુ જી સમક્ષ રજુ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. તે રીતે તારવા તfજ નામે ૭૦૦૦ પ્રશ્નોના ખુલાસા રૂપ પ્રૌઢ સંસકૃત ભાષામાં લખાયેલ ગ્રંથ પણ આગમિક તલપશિ અધ્યયન માટે ખૂબ જ જરૂરી ધારીને આગમ દ્વારકશ્રીએ વિવિધ - શાસનના મહત્વના કાર્યોમાંથી પણ ફાજલ પડતા સમયે બનાવેલ છે. - ૧ થી ૭૭ પ્રશ્નોની વાચના પૂ. આગમે ત્રશ્રીએ સુરતમાં વિ. સ. ૨૦૦૪-૫માં આપેલ, તે ઉપરથી ચગ્ય રીતે સંપાદન કરી પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. આગમ શ્રી ના વિવેચન સાથે ગુજરાતીમાં પ્રથમ ભાગમાં પ્રકાશિત કરાવેલ. આજ સુધી તે વિવેચનના આધારે પ્રશ્નોત્તરી ભાવાર્થ સાથે - આપેલ, હવે મૂળ સંસ્કૃત ઉપરથી પૂ આગમ દ્વારકશ્રીની કૃપાબળે - તથા દેવ-ગુરુપસાથે યથામતિ સમજીને ટુંક ભાવાર્થ સાથે તે -પ્રશ્નોત્તરે રજુ કરાય છે. R
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy