SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ BEEN - - ૧ આગમ સં. २२ વિરનિયં. ૪૦૮ વિ. સં. २०२८ વર્ષ ૭ માહ सिज्झइ बुज्झइ मुच्चइ परिणिन्नाइ सबदुवख..मंतं करेइ મુમુક્ષુનું ધ્યેય પુસ્તક ૨ 8 છે. ૧ ધમાત્મા શું છે? ધર્માત્મા મુમુક્ષુ વૈરાગ્યવાન અને સમષ્ટિ તરીકે જે જીવે હોય છે, અગર જે જ પિતાના આત્માને ધર્માત્માદરૂપે પરિણમાવા માગતા હોય છે, તે સર્વજીનું એકજ એય હેય છે કે હું સિદ્ધઃ બુદ્ધ, મુકત, પરિનિવૃત અને સર્વદુબેને નાશ કરનાર થાઉં! આ સિદ્ધપણું આદિના ધ્યેયની એટલી બધી પ્રબલતા અને ઉત્તમતા છે કે એ સિદ્ધપણાના ધ્યેય સિવાયના ત્યાગને પણ શાસ્ત્રકારો અત્યાગ માને છે, અને એ સિદ્ધપણાના ધ્યેયવાલાને અત્યાર હેય તે પણ ત્યાગવાળ કથંચિત્ માને છે. આ કારણથી પરમર્ષિઓ જે જીવો સિદ્ધપણા આદિના ધ્યેય શિવાય વૈરાગ્ય આદિને આદરે છે, તેના માટે સિદ્ધપણા આદિના પ્રશ્નો થવાનો નિયમ કહેતા નથી. પણ જેઓ વૈરાગ્યાદિવાળા ન
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy