________________
આગમત (જે ભવ્ય જીવ ભવ્યપણું હોય છતાં મેક્ષ ન પામવાને હોય અર્થાત જાતિભવ્યત્વના સ્વભાવવાળ હોય તે તે ત્રસ આદિપણાને પામેજ નહિ; અર્થાત્ ત્રસાદપણાને પામવાવાળો ભવ્ય જીવ જરુર મેક્ષને પામનાર જ હોય છે એટલે મેક્ષની ઈચ્છાવાળા જીને ત્રસઆદિપણું મળ્યું એટલે મેક્ષ પામવાને નિશ્ચય થયો
એમ સમજવું () આહાર–શરીર. ઇંદ્રિય વિષય અને તેનાં સાધનો તથા કુટુંબ
વિગેરેની રમણતા કરનારે જીવ ભવ ભટકે છે અને અના દિથી રખડે છે પરંતુ જે જીવને મેક્ષ મેળવવાની ઈચ્છા થાય તે જીવ એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં તે જરૂર મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
(જન્મ–જરા–મરણાદિકના વિકારે કરીને રહિત એવા મોક્ષને મેળ વવાની ઈચ્છા કરનારે જીવ પોતાની અજ્ઞાનદશાને લીધે મોક્ષ ના સાધન તરીકે સહાય તે કુદેવ, કુગુરૂ કે ધર્મની સેવા કરે, તેપણ તે “ એકપુદ્ગલ પાર્વતની અંદર” મેક્ષ મેળવવા ની થયેલી ઈચ્છાના પ્રતાપે જરૂર મોક્ષ મેળવી શકે છે.
આજ કારણથી મહાપુરૂષો અભવ્યજીને મોક્ષની ઈચ્છા કોઈપણ દિવસથાય નહિ તેમહેવાથી મોક્ષને મેળવવાની ઈચ્છાથી સેવાતા કુદેવ ફગુરૂ કે કુધર્મરૂપી અતાની માન્યતારૂપ મિથ્યાત્વ હોવાની પણ તે અભવ્ય માટે ના પાડે છે, અર્થાત્ આથી કુદેવ વિગેરેને સેવવા રૂપી મિથ્યાત્વને અસંભવ અભવ્યમાં છે, એમ કોઈથી પણ કહી શકાય તેમ નથી, પરંતુ જેમ દેવપણાની કે પૂજા- સત્કાર આદિની ઈચ્છાએ સુદેવ સુગુરૂ અને સુધર્મને માનવાવાળો અભવ્ય જીવ હેય અને તેવા વખતે તે અભવ્ય કુદેવ કુગુરૂ અને કુધર્મ નેન પણ માનતે હોય અને તેથી વ્યવહારની દૃષ્ટિએ સમ્યકત્વના આચારવાળે તે અભવ્ય જીવ દેખાતે હોય છે, તે છતાં તેને તત્વ દૃષ્ટિએ સુદેવાદિની માન્યતા ન હોવાથી સમ્યગ્દષ્ટિપણવાળ કહી શકાય નહિ, તેવી જ રીતે મેક્ષના સાધન તરીકે કુદેવાદિની પણ માન્યતા નહેવા સાથે અન્ય કારણથી તે કુદેવાદિની માન્યતા હોવાથી તેને તે મિદષ્ટિ પણ કહી શકાય નહિ, એમ જણાવે છે તે તે કઈ પણ પ્રકારે શાસ્ત્રીય દષ્ટિએ વિરોધી કહી શકાય નહિ)