________________
૫૮
આગમત કર્મને કર્તા છે. એ તરીકે માનતા નથી. અર્થાત “અર્જા અને નિર્ગુણ એ આત્મા છે' એવું માને છે, તેથી તેવી વિપરીત શ્રદ્ધાના પ્રતિષધને માટે લોકોત્તર દષ્ટિએ ત્રીજી વાત આસ્તિકતાને માટે એ જણાવી કે જ્યાં સુધી સમગ્ર કર્મને ક્ષય કરીને જીવ મોક્ષને પ્રાપ્ત કરી શક્યો નથી, ત્યાં સુધી તે દરેક ક્ષણે અને દરેક સમયે કમને કરનારોજ છે.
અર્થાત્ લેકોત્તર દષ્ટિએ સંસારમાં ભ્રમણ કરનારે કોઈપણ જવ કેઈપણ ક્ષણે કેઈપણ પળે કે કેઈપણ સમયે કર્મોને બાંધવા સિવાયને હોતો નથી. અર્થાત જ્ઞાનને રોકનાર રદર્શનને કિનાર ૩ સુખદુઃખને આપનાર ૪ વિચાર અને વર્તનમાં વિપર્યાસ કરનાર ૫ જીંદગીનાકારણ ભૂત ૬ શરીરના કારણભૂત ૭ ઉચ્ચનીચ સ્થિતિના કારણભૂત અને ૮ દાનાદિક શક્તિઓને રોકનારૂં એવા આઠ અગર ભવિષ્યની જીંદગીના આયુષ્યની સ્થિતિ એકજ વખત આખા જન્મમાં બંધાતી હેવાથી આયુ સિવાય સાત કર્મોને બાંધવાવાળે જ હેય છે.
એવી અવિચળ માન્યતા થાય તેની કોત્તર દષ્ટિથી આસ્તિકતાની ત્રીજી માન્યતા ગણાય. ૪ લેકોત્તર દષ્ટિએ આસ્તિકતાની ચેથી માન્યતામાં આ વાતની
અવિચળ શ્રદ્ધા જોઈએ કે જે જે કર્મોને જે જે જીવે બાંધે તે તે કર્મોને તે તે એ ભેગવવાં જ પડે છે આ માન્યતાને
અંગે નીચેની હકીક્ત ધ્યાનમાં લેવા જેવી છે. (a) કેટલાક મતવાળા એમ માને છે કે પરમેશ્વર કમને કરનારે
હેતું નથી, પરંતુ જગના છએ બાંધેલ કર્મોના ફલ તરીકે મળેલા શરીરને તે પરમેશ્વર ધારણ કરનારો હોય છે. અર્થાત્
જગતના છ કર્મ કરે, પરંતુ તેનું ફળ તે પરમેશ્વર ભોગવે. () વળી કેટલાક મતવાળાઓની એવી માન્યતા હોય છે કે મરણ * પામીને પરભવમાં ગએલા પિતરોને અંગે તેના પુત્ર કે પૌત્રાદિ