________________
પુસ્તક ૩-જી
પ
ભગવાન્ મહાવીર મહારાજને કેવલજ્ઞાન થવા પહેલાં ભગવાનના શ્રાવક ગણાતા આનન્દ સિવાયના ખીજા આનંદ નામના શ્રાવકને અવધિજ્ઞાન થયું હતું, અને તેણે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની આગાહી જfલાવી હતી, અને ગૃહસ્થને અવધિજ્ઞાન તા ગુણુપ્રતિપનનેજ થાય છે, એ વિગેરે હકીકતથી ભગવાન્ હેલાં મગધમાં જૈનધમ નું પ્રવર્ત્તવુ' ઈ તિહાસસિદ્ધ હૈાવાથી મગધદેશમાં ધમ પ્રવત્તતા હતા એને લીધે શ્રેણિકમહારાજના રાજકુલમાં ધમ હાય તે આશ્ચય નથી. અને ધમની ભાવનાથી પણ મહારાજા શ્રેણિક શ્રમણુભગવાન્ મહાવીરમહારાજાના પરમભક્ત થયા હૈાય તે આશ્ચય નથી.
Ma
જયતિ શા
or
સ
www.
છી