SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર આગામત દિવસે સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે હાથી જ્યારે આવી કમળનું ભક્ષણ કરી જાય છે, ત્યારે સાથે ભમરે પણ અંદર મરી જાય છે. સ્પર્શનેન્દ્રિયના વિષય માટે હાથણીનું ચીત્રામણું કરીને કે દાભની બનાવીને જંગલમાં હાથીને તે બતાવે છે. એટલે તેને જેતે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે. અંદર પડવું પડે છે ભૂખ્યા તરસ્યા કેઈ દિવસ સુધી રહેવું પડે છે અને જે સ્વતંત્રપણે અર માં ફરતા હતા તેઓને પણ અંકુશ તળે રહેવું પડે છે. અર્થાત્ ઇદ્રિના વિષયને વિવેક અને ફલો તે જાનવને આપણા કરતાં પણ અધિક છે, તે તેવા વિષયેના વિવેકને અહિં નહિં લે, પરંતુ કાર્યકાર્યને વિવેક અને પુણ્ય પાપને જે વિવેક તે માત્ર મનુષ્ય પણમાં જ છે, જાનવર જન્મ, મોટા થાય, ચરી આવે, મજુરી કરે અને જીંદગી પૂરી થાય એટલે ચાલતા થાય. આપણે પણ જન્મ લઈએ, કુટુંબ માટે વેપારધંધે કરીએ, વિષયો ભેગવીએ અને. જાનવરની માફક જીંદગી પૂરી કરી ચાલતા થઈએ, પછી આપણામાં અને જાનવરમાં ફેર છે ? કયાંથી આવ્યા ? અને કયાં જશે? આત્માએ પ્રથમ અધત્વ ટાળવું. આંખને સ્વભાવ છે કે આખા જગતને પિતે દેખે, માત્ર પિતાને પિતે ન દેખે. આંખમાં લગીર ૨જ પડી હોય તે પિતે ન દેખે પિતાની આંખમાં લાલાશ કે ફુલું પડયું હોય તે પણ પિતે ન દેખે, તેમ આ આત્મા અનાદિ. કાળથી પિતાના માટે. અંધ છે જગત માટે તે દેખતે છે. ધન કુટુંબકબીલે ઘર હાટ શરીર માટે વિચાર કરે. જગતની નિષ્ફળ વસ્તુની જંજાળ કરે, પણ હું કેણ? ક્યાંથી આવ્યા ? કયાં જઈશ? હારૂં સ્વરૂપ કેવું? ઈત્યાદિક વિચારણું ન કરે. આપણે ઘેર ઘેડે, ગાય, બળદ હોય તે જીંદગી એમની એમ પૂરી કરે છે. તેઓ આપણા પિતાને વિચાર કરતા નથી, ક્યાંથી આવ્યા? અને કયાં
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy