________________
૨૨
આગમત ગણાય. શરીર ક્ષીણ થઈ ગયું હોય, લેહી સુકાઈ ગયું હોય, મોટું ફીકું પડી ગયું હોય છતાંય મોટું લાલ દેખાડવાની ઈચ્છા થાય તે તમાચો માર્યા સિવાય બીજો શે ઉપાય? પણ એ તમા મારીને લાલ કરેલું મોટું કેટલો સમય લાલ રહેવાનું? પરિણામે મોટું પહેલાં કરતાં પણ વધારે ફીકું થવાનું ! એજ પ્રમાણે આત્મા પરાધીન હોવા છતાં સ્વતંત્ર માની લે છે. આત્માને વધારે સહન કરવું પડે છે. જે પિતે સંપૂર્ણ ન લેવા છતાં પિતાને સંપૂર્ણ માની લે તે એ કદીપણ પિતાને સંપૂર્ણ બનાવવા તરફ પ્રયત્ન નહી જ કરવાનું અને ઊલટું એ સંપૂર્ણતાની ખોટી માન્યતાના આધારે પિતાની પાસે જે કંઈ સારું હોય તે પણ ગુમાવી બેસવાને.
પિતાને આત્મા અનાદિકાળથી આ સંસારમાં રખડ્યા કરે છે એ વસ્તુ મહાભયંકર છે. આ મહાભય નિરંતર પિતાની સામે હોવા છતાં “મારે શું” એ વિચાર કરીને જે મનુષ્ય બેફીકરપણે વર્તે છે એ તે ખરી રીતે એ મહાભયને, પિતાના ભવિષ્યના હિતની અપેક્ષાએ, વધુ ભયંકર બનાવે છે, અને પરિણામે સ્વાધીનતાની ટી ધૂનમાં પોતાના આત્માને વધુને વધુ પરાધીનતાના પાશમાં પાડે છે ! સાચી સ્વાધીનતા તે અનુચિત બેફિકરીમાં નથી, પરંતુ ઉચિત જવાબદારી સમજવામાં છે. તદષ્ટિ.
રોગી માણસ જેમ હંમેશા પિતાના ભાવિના હિતનું ભાન ભૂલીને કુપચ્ચનું સેવન કરવામાં જ આનંદ માણે છે, એ જ પ્રમાણે કર્મ રૂપી રોગથી ઘેરાયેલે આપણે આત્મા પણ પિતાની આત્મમુક્તિને ભૂલી જઈને કુ સેવન કરવામાં જ રત રહે છે. એ કુપચ્ચે ક્યાં ? આહારાદિ પાંચ એ આત્મા માટે મહાન કુપથ્થરૂપ છે. એ કુપગ્યનું જેટલું વધારે સેવન થાય, એટલા અંશે કર્મરૂપી રાગ વધારે બળવાન થાય છે. આપણે આત્મા અનાદિકાળથી એ.