________________
મ ધર્મનું મૌલિક સ્વરૂપ છે
[ધર્મની આચરણ કરનારા પુણ્યવાને ગ્યનિશ્રા અને જ્ઞાનનું ઊંડાણ ન હોવાથી ધર્મના અસલી સ્વરૂપને ચૂકી જઈ સાધન-ધર્મ કે બાળજીની કક્ષાના ધર્મને ખરેખર ધર્મ માની સંતેષ માનતા હોય છે, તેથી ધર્મના તાત્વિક સ્વરૂપને આ સમજાવતું વ્યાખ્યાન ખૂબ જ જરૂરી લાગવાથી યોગ્ય સુધારા સાથે રજુ કર્યું છે.]
શામવિકાદge oોરિd |
मैन्यादिभावसंयुक्त, तद्धर्म इति की| ते॥१॥ મૂલ્યવાન ચીજની નકલ થાય છે!
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ભવ્ય જીના ઉપકારાર્થે ધર્મોપદેશ કરતાં ધર્મબિંદુ આદિ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ વિગેરે જે જણાવે છે તેને અધિકાર વિચારતાં એમ સમજાય છે કે
આર્ય પ્રજા માત્ર ધર્મને શ્રેષ્ઠ ગણનારી છે, સમસ્ત, આર્ય પ્રજા જન્મથી, કુલથી, સંસ્કારથી અરે વાતાવરણથી પણ ધર્મને જ વહાલે હિતકર ગણે છે. અને તેથી જ દરેક આર્ય ધર્મ પરત્વે ઉત્કૃષ્ટ પ્રેમ ધરાવે છે. કેમકે ધર્મને તેઓ તે કિંમતી માને છે, અને ગણે છે. ધર્મ કિંમતી છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ તેની નકલે ઘણી છે ધર્મના અનેકવિધ ભેદપ્રભેદે ઘણા છે, અને ઘણાં ફાંટાઓ જ પૂરવાર કરે છે કે ધર્મ એ અતિ કિંમતી છે. દુનિયામાં કે દુન્યવી વ્યહવારમાં પણ દેખાય છે કે પૂલ, માટી, લેતું, તાંબુ, પિત્તલ વિગેરેની નકલ થતી નથી. સેનાની, રૂપાની, હીરાની, મેતીની, માણેક વિગેરેનીજ નકલે થાય છે કેમ કે તે તે. પદાર્થો મૂલ્યવાન છે.