________________
આગમત છવ શબ્દને અર્થ બીજા બધાએ જુદે કર્યો. આસ્તિકેએ જુદો કર્યો તેના કરતાં જેને એ જ કર્યો. જીવ શબ્દ એળ કયાં પાલવે ? બધે વપરાતે વ્યાકરણ દેશમાં હોય તેમાં એળ. જવાબ લે, પહેલાં ન હોય વિરોધ કર્યો પણ પંચાશી ગઈ તેથી તે કબુલ કરવી પડે.
હુંઢીયાને પહેલા પેસવા દેતા નહિ. અટકાયત પામે તેથી, હિંદુ માત્રને પાલવે નહિ. જે ઉત્તમ મહાજન તેને પાલવે નહિ. તેને ઊલે રાખે નહિ, કેઈ ઉતરવા ઘર આપે નહિ. તેથી મારવાડમાં ઢંઢમાં (ખંડેરમાં) ઉતરવું પડે તેથી હુંઢીયા કહેવાય, તે હુંઢીયા શબ્દ પ્રચલિત થયે. ગળે પડે તેથી પિતાને કબુલ કરીને અર્થ કર પડયે. ઢુંઢી ઢુંઢીને અમે સત્ય જાણ્યું તેથી ઢુંઢીયા.
ખરતર શબ્દ શાથી? શ્રી જિનદત્તસૂરિ પાટણમાં દહેરે ગયેલા, બાઈઓ ઉપયોગ વગરની હોય છે. અટકાવમાં પહેલાથી સાવચેત ન રહે, પણ અટકાવ વખતે પણ સાવચેત ન રહે. કોઈ બાઈ એવી, તેથી તેને ત્યાં આગળ ગભારામાં દર્શન કરતાં અટકાવ થઈ ગયે. ત્યાંથી વાત. પેલી બાઈ બહાર નીકળી ગઈ. બીજાને બોલાવીને આશાતના દૂર કરાવતી હશે તેટલામાં જિનદત્તસૂરિ ત્યાં દર્શન કરવા આવ્યા. આ શું? બાઈઓને ભાન નહિ. તેઓ ત્યાંથી દર્શન કરીને આવ્યા. - આશાતનાની ધુન! અંગતકઈ નહિ! પણ પાડેશી અક્કલ વગરના હોય તેને લઢાઈ નિવારવી પાલવે નહિ. કેટલીક વખત મનુષ્યને કાર્ય કરતાં આવડવું જોઈએ. કાર્યની દાનત કામ ન લાગે. તેના તે કાર્ય કરવાની જગો પર આંખને બદલે નાક કાપે. દષ્ટિ કઈ ! આશાતના ટાળવી. વધુ પડતા આગળ ઉતર્યા–અને તેમાંથી નક્કી કર્યું કે સ્ત્રીઓએ ગભારામાં જવું જોઈએ નહિ.
સહેજે પ્રશ્ન થયે કે સ્ત્રીઓને પૂજા થાય જ નહિ? સ્ત્રીઓને પૂજા હાય જ નહિ? આવું નિરૂપણ સાંભળી, ને સંઘ ચમક. આશાતના