________________
આગમત રેકે તે તેનું નામ આવરણ અભવ્યમાં સીલબંધ ગલ્લે હેય. કેવળજ્ઞાન તે પણ અભવ્યમાં, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ પણ અભવ્યને સ્વભાવ છવ સ્વભાવ તરીકે. જેવો ભવ્યને જીવ તે અભવ્યને જીવ. અભવ્યમાં સીલબંધ બધી મુડી રહેલી છે. જેટલા સિદ્ધ મહારાજમાં ગુણ તેટલા અભવ્યમાં જેટલા અભવ્યમાં તેટલા સિદ્ધ મહારાજમાં, માટે તેમાં ફેર નહિ. માટે જીવ ગલ્લો સીલબંધ છે.
માટે તેને જાણે કે ન જાણે, તપાસે કે ન તપાસે તે વધે કે ઘટે નહિ. તે તેને જાન જાયે તપાસ્ય કે ન તપાયે શા કામને? તે તે એકબંધ! અજીવમાં તે આવવું-જવું વધવું-ઘટવું છે. જીવમાં ઘટે કે વધે.!
- પુદ્ગલ સારા કે નઠારા આવે, સંસારમાં રખડાવે કે મોક્ષ મેળવી દે તે પુદ્ગલ. મોક્ષ થાય કયારે? તે પુદ્ગલ છુટા પડે ત્યારે! માટે? અજીવ તત્વ જાણે જીવ તવ નકામું !! બકરાના ગળાના આંચળ જે રાખી મુકો. બકરીના ગળાના આંચળથી જગતને કે તેને ફાયદો થતો નથી. તેમ જીવનું જાણવું તે જીવ કે અજીવને ફાય કરે નહીં. જીવને છે તેમાં વધવાનું નથી, ને ઘટવાનું નથી જીવ જે સ્થિતિમાં છે તે સ્થિતિને છે. ચાહે નિગોદમાં કે સિદ્ધ પણામાં હોય તે પણ જીવ છે તેને તે છે. તેમાં ફરક નથી,
માટે જીવના ભેદમાં “વળ-ફિં” ચેતના સ્વભાવ લીધે દરેક જીવમાં ચેતના છે. તેને જાણે કે ન જાણે તે બચાવ કે નુકશાન નથી તેને અંગે માથાકુટ શા માટે કરવી?
- તે તેનું રહસ્ય એ છે કે કંઈક જાણવાથી બચાવ! નહી જાણવાથી
નુકશાન! શાથી? અજીવથી કર્મ જાણે તેને રોકી શકે, તેડી શકે. શુભાશુભ જાણે તેમાં શુભમાં વર્તી અશુભમાં ન વર્તે, બંધના