________________
પુસ્તક - ઊંચી કેટિ આપનાર એવી કઈ વસ્તુ હોય તે કેવલ ધમ
આવી રીતે ધર્મને જરૂરી ગણે કોણ? તે મનુષ્ય પણ કરે તે દઈને જન્મ-મરણના રંગને સમજનારે, તે મનુષ્ય જે કે થર્ડ કલાસનો પહેલા કલાસમાં પાસ થઈને આવે છે, પણ જે પિતે કલાસમાં ઠેઠ હોય તે ધર્મને શી રીતે સમજે? તેમ અહીં જેઓ પંચેન્દ્રિય મનુષ્ય ગતિ આદિ મળવા છતાં નથી ધર્મ વિચારતા! નથી તેની અપેક્ષા તેવા પ્રાણીઓ લેકેત્તર ધર્મમાં શી રીતે ! લેકોત્તર ધર્મમાં દાખલ થયા જ્યારે ગણાય? ધર્મને દવા ગણી આદરે ત્યારે !
જુદા જુદા વિદેશમાંથી સારા વદને પસંદ કર્યો, તેની ટ્રીટમેંટમાં રહેવાનું લાગ્યું. છતાં દેખીએ છીએ કે હેસ્પિટલમાં કેટલાક અવળચંડા હેાય કે ડેકટર રૂઝ લાવે ત્યાં હાથથી પતે પિપડો ઉખાડી નાંખે. ગયા છે દવાખાને! રેગ કઢાવવા આવ્યા છીએ એ વાત ભુલી જાય તેઓ ત્યાં જ રહ્યા છે, તેમ ધર્મની ઈચ્છાથી લેકેત્તર ધર્મ પામ્યા છતાં તત્વને વિચાર કરવાનું શિખ્યા નહીં. બાહ્ય આચારમાંજ ધર્મ ગણ્ય.
ધર્મ પામનારે ત્રણ પ્રકારે છે. કેટલાક આચારને, કેટલાક વિચારને, કેટલાક સ્વરૂપમાં, ધર્મ ગણનારા હેય. આચારમાં ધર્મ મહાવત, વિહાર, આહાર શુધ્ધિ આદિ આચાર ભાળું છે તેમાં ધર્મ. અહીં મહિને રહ્યા વિહાર કર્યો તે આચારની વાત થઈ ! પરંતુ અહીંથી ચાલતી વખતે અચારની મર્યાદા જુવે છે કે ઉટવિદ્યા શીખે છે? ન જુએ સમિતિ અને ગુપ્તિ તે વિચારેનું સ્થાન, તપસ્યા વિહાર લેચ તે વિગેરે આચારેનું સ્થાન ! ન જુએ! પણ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ તે વિચારનું સ્થાન ! બેલતાં કેટલે ઉપયોગ ! ગોચરીમાં કેમ છે? તે બધું વિચારનું. કેટલાક આચારમાં અટવાઈ રહે જીદગી સુધી વિચારમાં જાય નહીં. કેટલાક