________________
આગમજાત હિત માટે કર્યું હતું તેમાં તેનું નશીબ હતું તેથી થાય કે ન થાય આ સ્થિતિવાળે સજજન ન કહેવાય. જાતરાણઃ- કર્મ કરવાના તે ફલ ધારીને પણ પિતાના અંગતકાર્ય કરે નહિ, અસંગ ન હોય તે કાર્ય કરે. બાહા જગતની દષ્ટિ ફલ તેમાં લગીર લેપ નહિ તે અસંગ કાર્ય. પરમફલ મારા આત્માને ધમ ફાયદો થાય મોક્ષ મેળવે, સદ્ગુણ મેળવે તેમાં દઢ થાય ? કહેવાનું તત્ત્વ એ કે અસંગપણું ઉદાસીનમાં રહે! ફલની સિદ્ધિ થાય છે. નિફલ જાય તે ઉદા સીનતા. જગતની અપેક્ષાએ બીજી વખત બેવડા ઉદ્યમથી ભલે કરે.
ચાર ભાવના સર્વવ્યાપક હોય તે તે ધર્મ કરનાર કહી શકાય. તેવું વર્તન, તેવા વિચારનું સ્વરૂપ તેના હેતુઓ જાણવા તે કેશુ? વિચાર અને વર્તનને અંગે કારણે તપાસતાં તેનું ખરું કારણ ઉપદેશ. તે ઉપદેશ કેણ તે વચનજ, ઉપદેશ તેને બરાબર ધારે ને આચરે તે ધર્મ થાય. સ્વરૂપ, વિષય, ફલ, આરાધના વિગેરે શું? વર્તન વિચાર સાથે સંબંધ ? તે અધિકાર અંગે વર્તમાન
વ્યાખ્યાન-૧૬
sal Mu' ની
वचनाराधनया खलु
સં. ૨૦૦૨ના આસો વ. ૨ શનિ તા. ૧૧-૧૦-૪૯ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂન રીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મમરણ જન્મચાણ કરતે ભવ-મણ કર્યા જ કરે છે.