________________
४४
આગમત
હેવાથી તે હાથીઓને ઉપયોગ રાજ્યકારભારને અંગે ઉપગી હવે જોઈએ એ સમજવું ઘણું સહેલું છે. પણ તે હાથીને ઉપગ રાજ્યકારભારમાં કેવી રીતે હે જોઈએ એ હકીકત વિચારવાની જરૂર રહે છે.
જો કે આ વસ્તુ ચરિતાનુવાદની અને તેમાં વળી કલ્પનાની કેટિને જ કોટે વળગેલી છે એટલે તેમાં અત્યર્થક અનર્થક કે અધિકાઈક વગેરે કોઈપણ ક્ષતિ હોય તે તે અસંભવિત તે ન જ ગણાય, પણ ગ્ય વિચારણાને અંગે યેગ્ય વિવેચનની જરૂર ધારીને જ કંઈક વિચાર કરે તે અપ્રસ્તુત તે નથી જ. સંગ્રહમાં હાથીની જરૂર અને તેનું સ્થાન:
જગતમાં સામાન્ય રીતે મનુષ્ય જે કે સુખ અને દુઃખને સ્વયં વેદે છે અને સુખ-દુઃખના વેદનમાં કેઈની ભાગીદારી હોતી નથી, તેમ ચાલતી પણ નથી. ભાગીદારીના વિષયમાં સ્થાવર અને જંગમ એવાં સુખનાં સાધને આવી શકે છે, પણ ફલરૂપ સુખ-દુઃખનું વેદના કોઈપણ દિવસ ભાગીદારીનું સ્થાન બનતું નથી.
છતાં મનુષ્ય પિતાના સુખના વેદનને જ્યારે બીજા આગળ જાહેર કરે છે અથવા બીજે મનુષ્ય તેના સુખના વેદનને તેની સાધન સંપત્તિથી જોઈ જાણી શકે છે, અને તેથી તે મનુષ્યની તે બાબતમાં અનુમોદના કરે છે, ત્યારે તે સુખને વેદનારના આત્માની લાગણી કઈ ગુણી થઈ જાય છે, અર્થાત્ કૈલાઘાના જેરમાં સુખવેદનનું શતગણુપણું કે સહયગણાપણું થઈ જાય છે.
તેવી રીતે દુઃખના કારણથી કોઈ મનુષ્ય દુઃખને વેદત હોય તે પણ તેના તે દુઃખના વેદનને અન્ય મનુષ્ય સમજી શકે અને તેને દુઃખના વેદનને દુષ્કર કે દુહ તરીકે જણાવે અથવા તે પિતે પિતાને થતું દુઃખવેદન અન્યની આગળ વર્ણન કરે અને બીજે મનુષ્ય તે તેના દુષ્કર કે દુરસહને ભાગીદાર ભલે ન બને પણ શ્રવણ કરે એટલા માત્રથી તે દુખને વેદનારાની દુખમાળા ઘણી સહેલી અને સુગમ થઈ જાય છે.
આ જગતની સામાન્ય વાત જણાવવાની અહીં એટલા માટે જરૂર છે. મનુષ્ય જગતના સ્વભાવને અંગે જ સુખદુઃખની