________________
પુસ્તક ૧-લું ભગવાનના રાજ્યાભિષેક માટે ઈન્દ્રના આસનનું કંપવું
તે જ વખતે પીપલના પાનની માફક, કપટીને ધ્યાનની માફક, દુર્જનના નેહની માફક, નારીએ સાંભળેલા ગુદાની માફક એકાએક ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનમાં લબ્ધિ અને ઉપયોગને ભેદ
જે કે ઈન્દ્ર મહારાજના અવધિજ્ઞાનને વિષય તિર્યગ્ન લેકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રને છે. તે પણ તે અવધિજ્ઞાન ક્રમિક ઉપ
ગના સ્વભાવવાળું હોઈને તેમજ પોતાના ઉપગથી જ પિતાના રેય પદાર્થોને જણાવવાવાળું હોવાથી અર્થાત કેવળજ્ઞાનની પેઠે લબ્ધિ અને ઉપગની સમાનતાનો અભાવ હોવાથી કેટલીક વખત માત્ર લબ્ધિરૂપે તે અવધિજ્ઞાન વતે, પણ ઉપગરૂપે ન હોય ત્યારે તે જ્ઞાનથી જાણવા લાયક પદાર્થોને બંધ થઈ શકે નહિ.
માટે તે અવધિજ્ઞાનાદિક છાઘસ્થિક જ્ઞાનમાં લબ્ધિ અને ઉપગ એમ બે પ્રકાર માનવા પડે છે. અને અવધિજ્ઞાનાદિન લબ્ધિકાળ કાંઈક અધિક ૬૬ સાગરોપમ માન્યા છતાં પણ ઉપગ કાળ માત્ર અંતમુહૂર્તને જ મનાય છે. અને તેથી ઈન્દ્ર મહારાજાને અવધિજ્ઞાનની લબ્ધિ છતાં પણ તે અવધિજ્ઞાનને ઉપગ જંબૂઢીપમાં મેલવાનું કાર્ય આસનના ચલાયમાનપણને લીધે થયું. ભગવાનને રાજ્યાભિષેક ઇન્દ્ર કેમ કરે છે?
અવધિજ્ઞાનના ઉપયોગથી ઈન્દ્ર મહારાજને ભગવાન ઋષભદેવજીની રાજ્યાભિષેક ક્રિયાની જાણ થઈ અને તેથી તે ઈન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે અતીત, અનાગત કે વર્તમાન એ ત્રણે કાળના ઈન્દ્રોનું કર્તવ્ય છે કે પ્રથમ જિનેશ્વરના રાજ્યારોહણને અંગે સકળ સામગ્રી સાથે રાજ્યાભિષેકની ક્રિયા કરે, અને તેથી મારૂં પણ એ કર્તવ્ય છે કે હું ભગવાન ઋષભદેવજીના રાજ્યાભિષેકની ક્રિયા કરું, સેવં શબ્દ દેખીને કલ્યાણક માનનારને સમજ :
કેટલાક શાસના તત્વને નહિ જાણનારા તેમજ ગ૭ કદાહના કારાવાસમાં કેદી બનેલા લોકો માત્ર સેય એટલું પદ દેખીને કલ્યાણકની